Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સંતોને ધન્ય છે જે ગિરિવન ગહને ધર્મધ્યાને ઊભા છે, તેજસ્વી કો' તપસ્વી શમ રસ સદને પક્ષ માસોપવાસે, જ્ઞાનીને વંદના તે શ્રુતજલધિ તણા પારગામી યશસ્વી, વિશ્વ વિજ્ઞાનથી જે પ્રવચન મહિમાને પ્રસારે વચસ્વી. ૩ પાળે જે દાન શીલાદિક તપગુણને ધર્મ ચારે પ્રકારે, ધારે જે ભાવ શ્રદ્ધા વિમલ મનથી ધન્ય તે શ્રાદ્ધ સર્વે, સાધ્વી જે શીલવંતી વિમલમતિ સતી ધન્ય તે આર્ય નારી, તેના ગાયે ગુણો જે ઉલસિત મનથી ધન્ય તે પુણ્યશાળી. ૪
ઉપજાતિ
મિથ્યાત્વધારી પણ જીવમાં જે, પરોપકારાદિ ગુણો વસે જે, તેની કરું હું અનુમોદના, તે, ચિત્તે વસો સદ્ગુણ નિત્ય મારે. ૫
11 ચતુર્દશ પ્રમોદભાવના 11
|| ૧૪૨ ||
मगलसाणीय નયના
છે તેઓ ધન્ય છે! સાધ્વીજીઓ અને શ્રાવિકાઓ કે જેઓ નિર્મળ જ્ઞાનયુક્ત શીલની શોભા ધારણ કરે છે તેમને પણ कारसाजाय ધન્ય છે! આ બધાની સ્તવના ભાગ્યશાળી વ્યક્તિ વિનમ્ર બનીને દરરોજ કરે છે! ૫. મિથ્યાદષ્ટિવિધર્મી લોકો)માં પણ दिया कम मो ઉ૫કા૨ વગેરે મુખ્ય ગુણો હોય, સંતોષ, સત્ય વગેરે ગુણોનો વિસ્તાર હોય, ઉદારતા હોય, વિનય હોય, એ બધા માર્ગાનુસારીના ગુણોની પણ અમે અનુમોદના કરીએ છીએ.
પ્રüાઢાનું तममा रम्म गारदाता]म
FIR