Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
प्रशस्ति
मावियावर अगागवार रुमालागार वरमहा वहागाया कामविमार उधरणाझा हामान्य रविमागाय ॥ १७२॥
स्रग्धरा
एवं सद्भावनाभिः सुरभितहृदया: संशयातीतगीतोनीतस्फीतात्मत्त्वास्वत्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वा सत्त्वाममत्वातिशयमनुपमा चक्रिशक्राधिकानांसौख्यानां मक्षु लक्ष्मीम्, परिचितविनया: स्फारकीर्तिं श्रयन्ते ॥ १॥ दुर्ध्यानप्रेतपीडा प्रभवति न मनाक्काचिदद्वन्द्वसौख्यस्फाति: प्रीणाति चित्तं प्रसरति परित: सौख्यसौहित्यसिन्धुः। क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः, सिद्धिसाम्राज्यलक्ष्मी:, स्यावश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् ॥ २॥
॥ शान्त सुधारस 11
છે. ૧. આ રીતે સદ્ભાવનાઓથી સુવાસિત હૃદયવાળો આત્મા સંશયાતીત બનીને આત્મતત્ત્વના ચિંતનથી મોહનિદ્રા-મમત્વ
વગેરેને તત્કાળ દૂર કરે છે. સત્ત્વવંત બનીને નિર્મમત્વભાવને ધારણ કરે છે. અનુપમ... અને સો સો ચક્રવર્તીઓના સુખ કરતાં પણ એના ભાવનાભાવિત મનનું સુખ વધુ હોય છે. એ સુખને ચારેબાજુ પ્રસારીને એ પોતાનો યશ ફેલાવે છે અને અંતે મોક્ષશ્રીને પ્રાપ્ત કરે છે. ૨. જે ભાવનાના પ્રભાવથી દુર્બાન પીડા લગીરે પરેશાન કરતી નથી, જેના પ્રભાવથી