Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
समातियाबद TBJ1ાવીર
मालागाड
નવમદાના विद्यागारा इस विमार
વિયા
પ્રમોદભાવના
महिला गाय विमाणाय
જેને જેને મિત્ર બનાવ્યા તેનામાં ગુણો દેખાય કે તરત જ તેના ગુણગાન ગાવાં અને રાજી થવાનું એ ॥ જરૂ૬ ॥ પ્રમોદભાવ છે. બહુ દુર્લભ ભાવ છે, સકળ જીવોમાં જે કાંઈ સારું જોવા મળે તે રાજીપો વ્યક્ત કરે.
1 the pond l
સ્વજનોમાં ગુણો જોવા મળે ત્યારે રાજી થવું તે અઘરું કામ છે. કોઈ પણ ગુણ દેખાય કે સંભળાય તો તેને જોઈને કે સાંભળીને આનંદ થાય તો તે ગુણ પોતાનામાં આવે ખરો. ગુણોના રાગી તો જ બનાય, જો ગુણ પ્રત્યે અનુરાગ કેળવાય. વ્યક્તિને સામે રાખી તો ગુણની પ્રાપ્તિ થાય નહીં. ગુણવંત પુરુષોમાં – ઉંમર છે, સ્ત્રી પુરુષના જે ભેદ છે તે ખરી પડે છે. માત્ર ગુણો પ્રત્યે લગાવ રહે છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે પ્રમોદભાવનાની સજ્જાય’ ગીત, જે ‘શાંતસુધા૨સ'માં સંગ્રામસિંહ સોનીની જીવનની મહત્ત્વની વાત લખી છે તેના ગુણોનું ગાન કરવું તે પણ પ્રમોદભાવના છે.
પૃથ્વીચંદ્રની વાત સાંભળીને લગ્નમંડપની ચૉરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેનો પડઘો પૃથ્વીચંદ્રના જીવન પર પડે છે. તેની પત્નીઓ પ્રમોદભાવનાને કારણે કેવળજ્ઞાન પામે છે. તે દર્શાવે છે આત્માના ગુણના ઉઘાડમાં સામાનાં ગુણોનું ગાન નિમીતિ બની જાય છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજે અમૃતવેલની ‘સજ્જાય'માં લખ્યું છે કે, થોડલો ગુણ પણ પરત ના સાંભળી હર્ષ મન આણ ો દોષ લવ પણ નીજ દેખતા દુરિત નીજ આત્મા જાણ રો ચેતન જ્ઞાન અજવાળીએ....