Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
|_|| ચતુર્દશ પ્રમોદભાવના ll
મને તો મૈત્રીભાવ કરતાં પણ પ્રમોદભાવ કેળવવો અઘરો લાગે છે. નજીકનો માણસ પણ પારકાનાં ગુણ સાંભળીને રાજી થતો નથી. એટલે બીજાની ઉન્નતિ જોઈને રાજી થવું તે મોટામાં મોટો ગુણ છે. આપણામાં બીજાં ગુણો આવવાનો આ દરવાજો છે. તેનાથી આપણામાં ન હોય તેવા પણ ગુણ આવી જાય છે. જે માણસને જે ગુણ જોઈતો હોય તે ગુણવાળા આત્માના આશીર્વાદ મેળવે તથા તેની સાચા દિલથી અનુમોદના કરે તો તે ગુણ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. તે માટે ઝાંઝન શાહનો દાખલો પ્રસિદ્ધ છે.
// 939 / (मगनमाणात
ਕਰਨ कारसाङाद दियाकमम होऊाम ||BJ] नदममारमा गारदिाताराम Qત્રિીશ્ના!Jવ