Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
अमारियाब सागवार मांगमालागार कंवरहा। विहागामा कामावमा विष्यणाझा हिसागालि (विमाणाथ 1॥१२२॥
शादूलविक्रीडित यावद्देहमिदं गदैर्न मृदितम्, नो वा जराजर्जरम् यावत्त्वक्षकदम्बकं
स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभङ्गुरं निजहिते तावद् बुधैर्यत्यताम् कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥६॥
अनुष्टुप विविधोपद्रवं देहमायुश्च क्षणभङ्गुरम् । कामालम्ब्य धृतिं मूढैः, स्वश्रेयसि विलम्ब्यते ॥७॥
11 12
૬. જ્યાં સુધી આ શરીર વ્યાધિઓથી નંખાઈ નથી ગયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ઘેરી નથી વળી, જ્યાં સુધી ઇન્દ્રિયો પોતાના વિષયોમાં સક્ષમ છે, મૃત્યુના ઓછાયા ઊતરી નથી આવ્યા, ત્યાં સુધીમાં સમજુ અને શાણા માણસોએ પોતાના હિત માટે પ્રયત્નો કરી લેવા જોઈએ. સરોવરનાં પાણી ધસમસતાં વહેવા માંડે પછી પાળ બાંધવાનો શો અર્થ છે?
13 11