Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
બહુ પૂણ્ય કેરા પૂણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તો યે અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો!
આ પદ્યની વિચારણા પણ ખપમાં લેવા જેવી છે. સંસારભાવનાનો વિચાર કરવાથી વૈરાગ્ય દૃઢ બને છે. ખૂબ જ ઉપયોગી આ વિચા૨ણા છે. (ભાવના)
1 તૃતીય સંસારભાવના 1
આપણે સંસારમાં છીએ અને સંસારમાં, સંસાર વડે, કર્મ નિર્જરા અર્થાત્ નિર્જરા કર્મ કરીને મનુષ્ય-ભવને સાર્થક કરવાનો છે. ક્યારેક વિચારવું જોઈએ કે મારું શું છે, પુદ્દગલનું શું છે, જે દેખાય છે તે બધું પુદ્ગલ છે, અને જે નથી દેખાતું, સુક્ષ્મ છે, અરૂપી છે તે બધું આત્મિક છે. પણ આત્માને કર્મથી મુક્ત કરાવવા માટે મનુષ્યનો ભવ છે. ત્યાં કર્મથી આત્માને ભારે બનાવવાનું કાર્ય ધર્મતત્ત્વ ટકાવે છે. રૂટિન મુજબની ધર્મક્રિયા, પિંડ પર પડળ ચઢાવે છે. પરિવર્તન થતું જ નથી. ક્યારેક ચાંદીનો વરખ, ક્યારેક ॥ ૨૬॥ સોનેરી વરખ તેમ ચઢતો રહે છે. પણ પરિવર્તન થતું નથી. મૃત્યુનું પરિવર્તન તે પિરવર્તન છે. તે માટે મિનિમી દસ પ્રકા૨નો ધર્મ સેવવો જોઈએ, તે ધર્મ કહેવાય છે. જેને સિદ્ધ કર્યો હોય તેની પાસે તેનો વિનિયોગ • कारसाजाय ઇચ્છવો જોઈએ. સિદ્ધ થયેલો ધર્મ સંકલ્પથી વિનિયોગ કરી શકાય છે. સંકલ્પ અને પ્રેમની શક્તિ અગાધ છે. વિશ્રામ
રાનવના
हाश्मव 18 ત્રિકા विक्रममा रम्म गारहिताम
बाजाराण
દિવ