Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 9
________________ કેટલીક પૂજા-વિધિએ (પૂજાસંગ્રહ સામાં કેટલીક પૂજાની વિધિ અહિં આપવામાં આવી છે. પૂજાની શરૂઆતમાં આપેલ નથી. તે વિધિ પંચ કલ્યાણક પૂજા-વિધિ આ પૂજામાં ઉત્તમ ફળ, નૈવેદ્ય, પકવાન વગેરે દરેક વસ્તુ એનાં આઠ આઠ નગ લાવવા. આઠ સ્નાત્રીયા ઉભા રાખવા, માટે કળશ 'ચામૃતના ભરવા. શાકે દીપક કરવા, તેમજ કુસુમ (ફૂલ), અક્ષત (ચાખા) વગેરે વસ્તુએ ોઇએ. કદાપિ તે પ્રમાણે નેળ ન બને તેમ હોય તે એકેકી વસ્તુથી પણ પૂ શણાવી શકાય. 1ء ૧ પ્રથમ સ્નાત્ર ભણુાવવુ', પછી સ્નાત્રીયા રબીમાં કુસુમ લઈ ઉભા રહે અને પુજા ભણાવનારા પહેલી પૂજા ભણાવી મંત્ર કહે એટલે સ્નાત્રીયા પ્રભુજીને ફૂલ ચઢાવે. ૨ બીજી પૂજામાં વિં'ગ, એલચી, સાપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાડમ, નારંગી, કેળાં વગેરે સરસ સુગ'થી રમણીય ફળ રહેખીમાં રાખી, કૈખી હાથમાં ધરી પૂજાના પાઠ કહી, છેલ્લે મત્ર ભણી પ્રભુ આગળ ફળ ધરે, ૩ ત્રીજી પૂજામાં ઉજ્વલ અખંડ અક્ષત (ચાખા) રકાખીમાં નાંખી, રકાબી હાથમાં ધરી પૂજાના પાઠ કહી છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 802