Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 8
________________ પ્રસારક સભાના પુસ્તક વિશેષ ઉપયોગી નીવડ્યાં છે. તે તમામ મહાનુભાવે પ્રત્યે કૃતજ્ઞભાવ દર્શાવીએ છીએ. આ પુસ્તક તૈયાર કરવાના કાર્યમાં પ્રારંભથી માં અંત સુધી શ્રાદ્ધરત્ન પંડિતશ્રી કપુરચંદ રણછોડદાસ વાયાએ દાખવેલે ઉત્સાહ ખાસ નોંધપાત્ર છે. તથા શ્રી ભગવતી પ્રેસના માલિક શ્રી કાનજીભાઈએ આ કાર્યમાં જે સુંદર સહકાર આપ્યો છે, તે નોંધપાત્ર છે. પ્રમાદથી કે મતિમંદતાથી આ પૂજાઓના અર્થમાં કયાંય ગુટી રહી ગઈ હોય તે આ વિષયના જાશુકાર મહાનુભાવે કૃપા કરીને અમારું ધ્યાન ખેંચે એવી અમારી નમ્ર વિનંતી છે.' પૂજાઓમાં રસ ધરાવનાર બંધુઓને અમારી એ પણ અસ ભલામણ છે કે તેઓ આ ઉપાગી પુસ્તકને પિતાની પાસે રાખી આ પૂજાઓના અર્થને જાણી પિતાના આમામાં પરમાતમભક્તિ જાગૃત કરવા પ્રયત્ન કરે તથા પોતાના મિત્ર-નેહિઓ અને સગા-સંબંધીઓને પણ આવું ઉપયોગી પુસ્તક ભેટ આપી તેમના હૃદયમાં પણ ભક્તિભાવ જાગૃત કરવા નિમિત્તભૂત બને. સી કેઈ પ્રભુભકિતમાં લીન બની આત્મકલ્યાણને પશે વળે. એજ શુભાભિલાષા. શ્રી શંખેશ્વર મહાતીર્થ પોષ વદ-૨ ને ગુરુવાર કે મુનિ કુંદકુંદવિજય. તા. ૨૬-૧-૧૯૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 802