Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 6
________________ તેથી સામાન્ય બેધવાળા ભતિવંત અને ઉપયોગી થાય તે રીતે વર્તમાનમાં વિશેષપણે ભણાવાય છે તે ૧૯ પૂજા અર્થ સહિત આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રજાના પુસ્તકે સંઘની પેલીમાં અથવા ઉપાશ્રયમાં હોય છે. અને જ્યારે પૂજા ભણાવવાની હોય ત્યારે તેમાંથી ઉપગ કરી પૂજા પૂરી થાય એટલે ત્યાં પાછી મૂકી દેવાય છે. અને એ રીતે મેટે ભાગે દરેક સંશવાળા પેઢીમાં આ સગવડ રાખે છેજો કે તે સગવડ પણ ખૂબ ઉપયોગી તે છે જ, કેમ કે તેથી પૂર વખતે અનેક ભાવિકે આવ્યા હોય તેમને એ ઉપગી બને. છતાં વિશેષ લાભની દષ્ટિએ વિચાછીએ તે ભાવિક ભાઈ–બહેને પિતાનું સ્વતંત્ર આવું અર્થ વાળું પુસ્તક પિતાની પાસે રાખે છે તેમાં વધુ લાલ છે, સ્વતંત્ર પુસ્તક હોય તે ફુરસદના સમયે પિતાને ઘેર પૂજાએના અર્થોને સમજવા માટે તેના ઉપર વિશેષ વિચારણા કરવા માટે ઉપયેગી બની શકે. ઉપરાંત પ્રજાઓના અર્થ કેઈને સમજાવવા હોય તે પણ તે ઉપગી બને. પિતાને પણ કેઈ ઉપયોગી નોંધ વિગેરે કરવી હોય, કેઈ સ્થળે શંકા થાય તેનું સમાધાન કરવું હોય તે પિતાનું સ્વતંત્ર પુસ્તક વધારે ઉપયોગી થાય, એમ અમારું નમ્ર મંતવ્ય છે. અર્થ સહિતના આ પૂજાસંગ્રહમાં પ્રત્યેક પૂજામાં પ્રત્યેક ઢાળની નીચે મંત્ર અને કાવ્ય આપવામાં આવ્યા છે અને તેથી દરેક પૂજા વખતે મંત્ર અને કાવ્ય શોધવા પડે નહિ એ સગવડ આમાં રહેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 802