Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ કાતથી મેળવવું જોઈએ, પાશ્ચાત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હકે એ માનવીને જન્મસિદ્ધ છે. પણ પત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હકક ગ્યતાથી-લાયકાતથી પ્રાપ્ત થાય છે. આ બે વચ્ચેનું અત્તર સમજવા જેવું છે. એક જન્માંધ છોકરે પરિભ્રમણ સ્વાતંત્ર્ય માંગે તે એને પિતા એને પરિ. બ્રમણ સ્વાતંત્ર્યને હકક આપે ખરે? કઈ કજિયાળે માણસ ગાળ દેનાર માણસ વાણી સ્વાતંત્ર્યને હક માંગે તે એને અપાયે ખરે? અને અપાય તે રેજ કજિયા કેટલા થાય? નાદાન બાળકને મતસ્વાતંત્ર્યને હક અપાય ખરો? વ્યભિચારીને આચાર સ્વતંથને હક અપાય ખરો ? ભૂખને વિચાર સ્વાતંત્ર્ય અપાય ખરું? તાત્પર્ય એ કે અગ્યના હાથમા હકકનું મહાન શસ્ત્ર ન અપાય, અયોગ્યના હાથમાં ગયેલી વસ્તુ લાભને બદલે હાનિકર નીવડે. વસ્તુ સુંદર હોય તે પણ ઘણીવાર સંગના વેગે ભયંકર થઈ જાય છે. ઘી જેવી પિષક વસ્તુ પણ સો વખત ઘેવાય એટલે ઝેર બની જાય છે. આથી પૌત્ય સંસ્કૃતિનું કહેવું છે કે સ્વતંત્રતાને હક્ક યોગ્યને હાય, અગ્યને નહિ! ઈન્દ્રિયો પર સંયમ ન રાખે અને વતત્રતાની વાત કરો એમાં શું વળે? સંયમ વગર તે સ્વત~ માણસો પણ પરતત્ર બની ગયા. પૃથ્વીરાજ સ્વતન્દ્ર મટી પરત– બન્ય, શાથી? સંયમ ગુમાવ્યો ને સંયુક્તાના મોહમાં ઘેલો બન્યા તેથી! ભૂમિકા શુદ્ધ હોવી જોઈએ બ્રહ્યચર્ય એ એ ગુણ છે કે એની પાછળ બધા ગુણે તણાઇને આવે છે. જીવનશુદ્ધિ એનાથી થાય છે. સાર્ષના એનાથી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54