Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 12
________________ ફાટા રાખા તા સ'તના, જ્ઞાનીના, ધ્યાનીના કે કાઇ તપસ્વીના રાખા. આ તા નટ-નટીના ! પ્રભાતે ઉઠીને દશન કાનાં કર. વાનાં? અશે।કુમાર અને ધ્રુવીકારાણીનાં ને! માટે કહું છું કે ભૂમિકા એવી રાખા કે જેના પડઘેા પડે. બ્રહ્મચથ હશે તે સાચા આઝાદ મનાશે. આમ ભૌતિક રીતે આઝાદ થયા છીએ પણ આઝાદીની ખરી લહેજત કયાંય દેખાય છે? મુખ પર ગ્યાની શાથી? બ્રહ્મચય હાય તા માં પર તે જ ચમકતું હાય અને ખીજા ગુણેા સહજ ભાવે આવી વસે. આ વાત 3 યાદ કરા. 4 પાંડવ-કૌરવાના યુદ્ધમાં ભીષ્મપિતા કૌરવાના પક્ષમાં હતા. યુદ્ધના આર'ભકાળે ધમરાજાએ ભડવીર ભાઈ ભીમને ભીષ્મપિતામહ પાસે આશીર્વાદ લેવા જવાનું કહ્યુ.. ભીમે આશ્ચયપૂર્વક કહ્યું: “ ભાઇ ! આપ આ શું કહેા છે? એ તા કૌરવાના પક્ષમાં છેઃ એ કઇ વિજયના આશીર્વાદ આપણુને આપે ! પરાજિત થાઓ એમ જ કહે ને” ધર્મરાજાએ કહ્યુંના, એમ નથી: સાચા બ્રહ્મચારી સત્યકામી હાય છે, અસત્યકથી નથી ડાતા, માટે તું એમની પાસે જા, અને આશીર્વાદ માંગ' ભીમ ભાઈના વચન પર વિશ્વાસ રાખી ત્યાં ગયા ને પગે પડયા, કૌરવાએ આ દૃશ્ય જોયું અને માન્યુ` કે હમણાં જ પરાજ્યના આશીર્વાદ લઈને જશે. પણ બધાના આશ્ચર્ય વચ્ચે નૈષ્ઠિક બ્રહ્મચર્યવાન્ ભીષ્મપિતાએ ભીમને કહ્યું: સત્ય તમારશ પક્ષમાં છે માટે વિજય તમારા છે!” આ સાંભળી કોરવા ભેાંઠા પડી ગયા. આવું પ્રગટ સત્ય એલાવનાર હાય તા તે પ્રાચય છે—સંચમ છે! આવા આ-જીવન બ્રહ્મચારી ભીષ્મ cr *૧૦:

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54