Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 18
________________ સભામાં રાજા જુએ તે ચરૂ ન મળે? પૂછયું, તપાસ કરી, એટલે જાણવા મળ્યું કે, ખેડૂત લઈ ગયો છે. એટલે ખેડૂતને બેલા અને લઈ જવાનું કારણ પૂછયું. ખેડૂતે સાફ સાફ શબ્દોમાં કહી દીધું “મહારાજ! આપે તે તેજ દિવસે લઈ જવાનું કહ્યું હતું પણ મેં મૂખીએ ત્યારે નહેતું માન્યું, પણ પછી વિચાર કરતાં આપની વાત ખરી લાગીઃ ખેતર મેં વેચાતું લીધું છે માટે માલિક હું છું. અને તેથી હું લઈ ગયે છું.” પછી રાજાની તમામ દલીલેને તેડી એ ચાલતે થયે. અને ધર્મરાજાને વિચાર કરતાં સમજાયું કે, મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ એનું જ છે આ પરિણામ! પ્રજાને માલ હડપ કરવાની મારા દિલમાં ઈરછા થઈ એટલે આને વિચાર પણ પલટાયે-આની ભાવના પણ બદલાણી. કેમકે ભાવનાને પડશે પડ્યા વિના રહેતું નથી. દિલ એ તે અરીસે . આત્મા પરમાત્મા ક્યારે બને? આજે તે આ દwતનું ચિત્ર પ્રત્યક્ષ છે. પ્રાયઃ પ્રધાનથી માંડીને સામાન્ય પ્રજાજન, તમામ, એક બીજાને ઉતારી પાડવાની, છેતરવાની, ઠગવાની, પિતાની જાળમાં ફસાવવાની અને શીશામાં ઉતારવાની રમત રમી રહ્યા છે. આ સ્થિતિમાં પુરૂષામાં સાચું પુરૂષત્વ અને સ્ત્રીઓમાં સાચું સ્ત્રીત્વ લાવવું હોય તે, નૈતિક ભાવનાને ઉદય માંગે છે. બર્નાર્ડ શૈએ પાશવતા તરફ ખેંચાતા જગતને પડકાર કર્યો છે. The beginning of manhood and womanhood is the dawning of moral passions in him,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54