Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 25
________________ ઘરમાં: કહા કેવી ભવ્ય વ્યૂહુ-રચના ! ઘરના કચરા દરીયામાં નાખવાને બદલે વિશ્વના કચરા ઘરમાં નાખનારને ખાડાશ માનવા કે એહેાશ? Charity begins at home! વાણી નહિ, વન જાતને સુધારવા માટે ઘણુ સહન કરવું પડશે, અન્તરમાં ડૂબકી મારવી પડશે, પેાતાની સુંવાળી વૃત્તિને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે અને ઊંચામાં ઊંચા પ્રલે ભના ચરણેામાં આવી પડે તે પણ એને ફગાવી દેવાં પડશે. માત્ર વાતે કરે કાંઇ નહિ વળે. ખેલનાર તા મેં ઘણાય પ્રત્રચનકારને જોયા છે, એવાને માટે આ વાત નથી. અહિ તે જીવનમાં ઉતારનાર જોઈએ. શ્રી સયાજીરાવ મહારાજાની અધ્યક્ષતામાં એક ભાઈ, એક જાહેર સભામાં “ અહિંસા ” એ વિષય પર દોઢ કલાક સુધી ઘણું સારુ મેલ્યા. એ વક્તવ્ય સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ. સભા એના પ્રવચનથી પ્રભાવિત થઇ ગઈ. ઉનાળાના દિવસ હતા, વક્તાના શરીરે પસીના પસીના થઇ ગયા. પસીના લુવા માટે ખીસામાંથી એણે રૂપાલ કાઢ્યો. ત્યાં રૂમાલ સાથે ખીસામાં રહેલું ઇંડુ પણ તરત ઉછળી બહાર આવ્યું. અને પડચુ' વ્યાસપીઠ પર ! શ્રી સયાજીરાવ ગાયકવાડ વિચક્ષણુ હતા. એમને ઉપસંહાર કરવાના હતા. એમણે કહ્યું, આ ભાઈ અહિંસા પર સારુ' મેલ્યા છે. ખેલવાની છટા અને શક્તિ સારાં છે, પણ હિંદુસ્તાનની બરબાદી આવા વક્તાઓએ કરી છે! જે ખેલે છે તેની સામી દિશામાં જ એમનું જીવન હાય છે!” સભા સૌ ઠરી ગયાં. મતલખ કે આવા << 9 આ સાંભળી વક્તાને વકતાએ અસર ને : 23:

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54