Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 32
________________ શકતા નથી. અરે! કૂતરાને તા રહેવા અખાત હોય પણુ કેટલાક માણસોને આજે તેા રહેવા એ પણ નથી-ઉપર આકાશ ને નીચે ધરતી! આવા દૃશ્યે। જેવાં છતાં એમના દુઃખના વિચાર સરખા કર્યાં વિના દરેક માણસ પાતાના જ દુઃખની વાત કહે છે. બીજાની, ગરીબી ને ખીજાનાં દુઃખના વિચાર ન હાવાને કારણે, સમૃદ્ધ માણસ પણ ભિખારીના જેવી ટ્વીન વાર્તા કરતા નજરે પડે છે. તેવે સમયે મનમાં થાય કે, આ પેાતે સમૃદ્ધ હાવા છતાં પેાતાની જાતને સુખી નથી બનાવી શકતા તેા બીજાને તેા સુખી અનાવે શી રીતે ? અને એવા પાસેથી સુખની આશા રખાય પણ શી રીતે ? આજનુ આપણુ આ દેખાતું સુખ એ લગ્નપ્રસંગ પર લાવેલા જાંગડ દાગીના જેવું છે. આ ભાડુતી સુખને લીધે આપણે ઉન્મત અન્યા છીએ; પણ આપણે જીવનમાં ડા વિચાર કરવા જોઇએ, કે આ આપણી પાસે આવેલી વસ્તુએ પેાતાની છે કે માંગી લાવેલી છે? જો માંગી લાવેલી હાય તા આગ શા માટે ? આ ક્ષણભ...ગુર વસ્તુઓ પર મુસ્તાક થઈને જીવન હારી ન જવાય, માટે આપણે આપણા આત્માને એક સીધા પ્રશ્ન પૂછવા જોઇએઃ આપણે જે માન મેળવીએ છીએ, જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ, તે આપણા આત્મિક વ્યક્તિત્વના પ્રભાવથી મેળવીએ છીએ ? તેા નકારમાં જ ઉત્તર આવશે. આપણી કોઈ પ્રશસા કરે કે કોઇ ખૂબ વખાણુ કરે એટલે આપણી છાતી ગજગજ પહેાળી થાય છે, ને મનમાં ગલીપચી થાય છે, પણ ઊંડા વિચાર કરતાં માલુમ પડશે, કે એ બધી વસ્તુઓ બહારની છે. માહ્ય આડંબરને લીધે માન ને 2 : 30:

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54