Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 34
________________ તાઓ હતા, ચિંતક પ્રચારક હતા, અને એની પાસે આધુનિક અનેકવિધ યુદ્ધની વિશાળ ને વિરાટ સામગ્રી હતી. એના વચન પર આખું જમની પિતાનું ઉનું ઉનું લેહી રેડવા તૈયાર હતું. જગત કહેતું કે હિટલરને જય જ હોય, પરાજય તે સ્વપ્નમાં પણ ન હોય! પણ એ જ જગતને સાંભળવું પડયું ને જેવું પડયું કે, જગતને એ અજોડ સતાધીશ હિટલર ઘડીના છઠ્ઠા ભાગમાં કયાંય ફેંકાઈ ગયો. એનું આજે વિશ્વના પટ પર નામનિશાન પણ નથી-એનું નામ ભૂંસાઈ ગયું. એની પાછળ એના સંસમરણની એક ખાંભી ઉભી કરનાર પણ કઈ નથી, કહે, જે સુખને માટે લેકે ઈષની અગનમાં બળતા હતા, એ હિટલર અને એનું સુખ ક્યાં ગયું? દુનિયાના કેઈપણ માણસને કહેવું જ પડશે, કે એ સુખ પિતાનું ન હતું, પણ પારકું હતું-માગી લાવેલું હતું ક્ષણભંગુર હતુંસંધ્યાના રંગ જેવું અલ્પજીવી હતું ! રડતા આવ્યા પણ હસ્તા જાઓ એક કવિ કહે છે: જબ તુમ આયે જગતમેં, જગત હસત તુમ રાત, અબ કરણ એસી કરે, તુમ હસત જગ રાત, આ ચાર પંકિતઓ પર જરા વિચાર કરે, આપણે જગતમાં આવ્યા, જન્મ લીધે ત્યારે રડતા હતા, તે વખતે આપણે નિર્દોષ કાળ હતે. નિદોષ જીવનને લીધે આપણે શું કરીએ છીએ, એ આપણે જાણતા નહોતા. આપણે શા માટે આવ્યા છીએ? સુખ શું? ને વાસ્તવિક સુખના સ્વમાં શા? એ આપણે : ૩ર ; લાપી જ ચા વિચાર વિ ક

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54