Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 35
________________ સ્કૂલ રીતે સમજતા નહતા એટલે રડતા હતા. એ સમયે નિર્દોષ બાળકોને જઈ ઘરના ને ગામના માણસે હસતા હતા, કારણ કે શેઠને ત્યાં પુત્ર જન્મે એટલે આનંદજન્ય હાસ્ય જ હેય ને? પણ હવે તે તમે સમજણા થયા, વિચારક થયા, વેપારી થયા, પ્રૌઢ બુદ્ધિવાળા થયો. હવે દુનિયા એ રીતે છોડવી કે, આપણા મેં પર સદુર્તવ્યનું ને જિંદગી સફળ ક્યનું સ્મિત હોય, આનન્દ હાય, સંતોષની રેખા મેં પર ઉપસતી હોય, સતેષને પ્રકાશ મેં પર ચળકાટ મારતે હેય અને આપણું સકર્તા ને સદ્દગુણેને યાદ કરી લેકે અશુને પ્રવાહ વહાવતા હોય, આ રીતે મરણ થાય તે જાણવું કે જિંદગી મેળવી તે કેળવી!. પણ તે સમયે હાય! હાય ! મારું શું થશે? મારી મિલ્કતનું શું થશે? મારા કુટુમ્બનું શું થશે? એવા જે દેન્યતાભર્યા શબ્દો ને ઉદ્ગારે નીકળ્યા તે સમજવું, કે જિંદગી મેળવી પણ કેળવી નહિ. અને કેળવ્યા વિનાની જિંદગી તે દીધું હોય તે પણ વય જ છે. - તત્ત્વચિંન્તક કહે છેઃ જેમ માણસ. જૂનાં કપડાં છેડે ને નવાં કપડાં પહેરે છે, તેમ માનવ જીણું શરીર છેડીને નૂતન શરીર ધારણું કરે છે. જેમ જૂનાં વસ્ત્રો છેડીને નવાં કપડાં પહેરતા માણું અને આનંદ આવે છે, તેમ જીણું શરીર છેડતા ને નવા શરીરને ધારણ કરતાં પણ આનંદ થ જોઈએ. સાચા સુખનું લક્ષણ આ જ છે. જૂનું શરીર છેડતા એટલે અનાદિને આ સંસાર અને નૂતન શરીર એટલે આદિ અનંત મેક્ષ ! આ અપૂર્વ મોક્ષ મેળવતાં જીવનના સાચા પ્રવાસીને તે

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54