Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 51
________________ V . . વીર બનો!. વિર થજે એ મારા પુત્રો ! વીર થજે નરવીર થજો. ધીર થઈને ધેયં ધરીને, - અમર પંથના પથિક થજો. ૧ કઈ કદી જો તુમ માર્ગમાં, ' - કંટક લાવીને નાખે; તે પણ માઁ કદી ન ડરતા, એ કંટક પુષ્પ થાશે. ૨ હર્ષ-શોક કે સુખ-દુઃખ કેરાં, * * વાદળ જીવનમાં આવે; મસ્તી ભર્યું એક હાસ્ય કરે છે, એ સઘળાં મૃત્યુ પામે. ૩ રહે નિરંતર અડોલ નિશ્ચલ, શ્રદ્ધા મનમાં સૌ લાવે; આત્માને પડકાર ઝીલીને, | મુકિત મન્દિરમાં આવે. ૪ ? રાજ . :

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54