Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 23
________________ * રૂથી લપેટાયેલી આગને ગમે એટલી દબાવી રાખે તે પણ ભડકે થયા વિના રહે જ નહિ. પાંચ દસ મીનીટમાં જ ભડકો. પાપરૂપી આગ પણ બાળ્યા વિના રહેતી નથી. એ વિદ્યાર્થી ગ્રંથ આપી આવ્યા પછી ત્રણ માસ પસાર થઇ ગયા. એક દિવસ એને જાપાનીસ મિત્ર એને ત્યાં આવ્યું. પેલો કાંઈ કામે બહાર ગયો અને આ મિત્ર પોતાના મિત્રને ત્યાં શું સુંદર સાહિત્ય છે, તે ફેંદવા લાગે. ફેંકતાં ફેંકતાં એણે, પેલા ચાર ચિત્રો જોયાં, ખ્યાલ કર્યોઃ આની પાસે આ કયાંથી ? આ તે પિલા પ્રસિદ્ધ પુસ્તકનાં ચિત્ર ! અને એ પુસ્તક તે આ પુસ્તકાલય સિવાય કયાંય ન મળે, એમ વિચારી ચિત્ર ત્યાં મૂકી, એણે લાયબ્રેરિમાં તપાસ કરી. તે જણાયું કે ત્રણ માસ પહેલાં એને મિત્ર પુસ્તક લઈ ગયેલો અને એમાંથી એ ફાડી લીધેલાં. તેણે લાયબ્રેરીના અધિકારીને આ વાત જણાવી. અને અધિકારીએ તપાસ કરી. એ ચિત્રો પાછાં મેળવ્યાં. પણ તમે આ જાણીને ખુશી (?) થશે કે ત્યાં એ ધારે થયો કે, Strict prohibition for Indians હિંદુસ્તાનના કેઈ પણ વિદ્યાર્થીને આ લાયબ્રેરિમાંથી પુસ્તક આપવું નહિ. કે નિયમ!' સંયમ વિના પ્રમાણિકતા આટલી હદે પલાયન થઈ છે. માટે કહેવું પડે છે કે, હવે તે ચેતે. વિશ્વના કચરાને ઘરમાં ઘાલવે છે? તમે જગતને સુધારવાની મોટી મોટી વાત કરી સમયને બરબાદ ન કરે. હમણાં એક વર્ષને માટે, માત્ર એક જ વર્ષને માટે, તમે બીજાને સુધારવાનું માંડી વાળે અને માત્ર તમારી : ૧ :

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54