Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 26
________________ ઉપજાવી શકે, સ્થાયી સુવાસ ન ફેલાવી શકે, જીવનમાં આચાર જોઈએ, સયમ જોઈએ, ઊંચા ઊંચા મંચ પર હારાની મેદની પાસે ત્યાગની વાણી ઉચ્ચારનાર પચાસ . હજારની 'માટરમાં એસી હકારી જતા હાય તા એની સ્થાયી અસર કેટલી થાય તે તમે જ સમજી શકે! તેમ છે. . આપણે આજના વ્યાખ્યાનમાં એ વાત કરીઃ બ્રહ્મચય અને પ્રમાણિકતા પૂર્વકના સદાચારની ! પ્રમાણિકતા એ પ્રસિદ્ધ છે એના પર અધિક વિવેચનની જરૂર નથી. પણ બ્રહ્મચય —સયમ એ માનવજીવનના પાયા છે. સયમ હશે તેા પ્રમાણિકતા એની મેળે આવશે માટે મૃત્યુને ન ઇચ્છતા હા. અને અમરતાને ચાહતા હૈ। તા ઝેરવાળા અન્નની જેમ અસંયમને છેડા ને સયમને સ્વીકારે. આજે કેટલા કહે છે કે Religion is humbug, ધમ ગપ્પ છે” પણ હું એમને કહુ છું કે You are humbug, because you do not know what religion is ! તમે ગપ્પ છે. કારણ કે ધમ શું છે એ તમે જાણતા નથી. ધર્મ શું છે એ જાણ્યા વિના કહેવુ` કે ધમ જુઠ્ઠો છે એના જેવુ ગપ્પ બીજું કર્યુ. હાઈ શકે ? 66 કારણ કે ધર્મ એ ખીજું કાંઈ નથી પણ સચમ એ જ ધમ છે. સંયમપૂર્વકના ધમ તે। ભવ્ય છે, આદશ છે, સુખશાન્તિને દેનાર છે, દુઃખ-દારિદ્રયને કાપનાર છે અને જીવનમાં સુવાસને ફેલાવનાર છે ! આવા મહાન ધર્મને તમારા હૃદય-મન્દિરમાં પધરાવવા રાય તા પાયાને મજબૂત કરો, ભૂમિકાને શુદ્ધ કરે. : 38:

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54