Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ બ્રાનૃત્ય આદિ ગુણેને લાવવા માટે પ્રથમ સંયમ જોઈએ. એ ગુણેના નિવાસ માટે ભૂમિકા શુદ્ધ જોઈએ. - કાળી, મેલી, ખાડા-ટેકરાવાળી ભીંત પર ચિત્રકાર પાસે ચિત્ર દેરાવીને કહીએ કે–ચિત્ર સારું નથી. એમાં એને દોષ નથીઃ દેષ ભૂમિને છે. દીવાલ ચાખી જોઈએ. ખરાબ ભીંત પર તે સારે ચિત્રકાર પણ ચિત્ર ન દેરી શકે. તેલથી ખરડાયેલાં મેલાં વસ્ત્રો પર રંગારે પણ સારે રંગ શી રીતે કરી શકે? તાત્પર્ય એ કે દીવાલ સુંદર હોય તે ચિત્ર સુંદર થાય. વસ્ત્ર ચેખું હેય તે રંગ ચઢે, જીવન વિશુદ્ધ હોય તે સદ્દગુણે વિકસે ! * બ્રહાચારી સત્યકામી હોય - જેનામાં બ્રહ્મચર્ય નહિ હોય તેનામાં બીજા ગમે તેવા ગુણે હશે તે પણ તે નિષ્ફળ જવાના. સુવર્ણ વસંતમાલતી પિષક છે. સાઠ કે સીત્તેર રૂપિયે તેલાના ભાવની છે, પણ મરવા પડેલાને તે અપાય? અને બેઆની ભાર આપે તે બે મીનીટ મોડે મરવાને હશે તે ઉલટો વહેલો મરશે, કેમકે એનામાં પચાવવાની શક્તિ નથી. લાયકાત વિના સારી વસ્તુ પણ વિપરીત પરિણામને લાવનારી નિવડે છે. યુવકો અને યુવતિઓ માટે આ વાત અતિ જરૂરની છે. બ્રહ્માચયના ખમીર વિના સદ્દગુણની એ ગમે એટલી વાતે કરે, તે પણ એ વાતે નિષ્ફળ અને વધ્યું છે. વાયડી અને વ્યર્થ છે. એક દિવસ એ હતું કે આર્યાવર્તનું પ્રત્યેક ઘર બ્રાચયના બહાધ્વનિથી ગુંજતું હતું. વાતાવરણ સંયમમય હતું.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54