Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 15
________________ જીવન મહાન છે, સંયમ વગર શરીર હાંડ-માંસના કાળા છે. ઉદ્ભરપૂત્તિ તા શ્વાન પણ કરે છે. આ સંસારમાં માનવીની મહત્તા કઇંક અધિક છે તે સયમથી ! જગતને શાન્તિ-ચેન પણ એનાથી જ છે. સયમ વિના દુનિયાને ત્રાસ પમાડનાર તા ભયકર છે. સયમ વગરનું જીવન મીઠા વિનાના અનાજ જેવુ મેાળુ' છે. જીવનમાં વાસ્તવિક રીતે સદ્ગુણની સુવાસ આવે પછી ગભરામણું કંઇ નથી. સંયમ એ ગુલામનુ' ફૂલ છે. એ તમારી પાસે હશે તે તમનેય સુગન્ધ આપશે ને તમારા સમાગમમાં આવનારનેય સુગન્ધ આપશે. આ વાતના મનની સાથે એકાન્તમાં વિચાર કરી જોજો. આ કાંઈ કાઈને કહેવાની વાત નથી, હૃદયની વાત છે. વિજ્ઞાને બધી જાતની શેાધ કરી, ફાટા પાડવાના કેમેશ શેાધ્યા પણ મનના ફાટા પાડવાની શેાધ હજી સુધી થઇ નથી. હૃદયના વિચારો ઝડપવાના કેમેરા જો કે હજી શેાધા૨ે નથી, પણ માના કે એવા કેમેરા નીકળે અને તમારા ગુપ્ત વિચારાના ફાટા લેવાય તે તમને લાગે છે કે, તમારી પાસે કેાઇ એસે ? અરે, સગા ભાઈ પણ પાસેથી ભાગી જાય ભાગી ! તમારા અનિચ્છનીય વિચારા એ ફાટામાં પ્રિન્ટ થાય તેા સગા બાપ પણ એમ કહે કે, આના આવા ભયંકર વિચારો ! અરે, સારું છે કે એવા કેમેરા હજી સુધી નિકળ્યા નથી—જેમ આંતરડાના ફાટા કેંવાય તેમ વિચારાના ફાટા લેવાય તે દુનિયા એક વગર પૈસાનું પ્રસિદ્ધ નાટક બની જાય ! બીજી એક વાત. પૂર્ણ માનો કે છાતીમાં માણુસની છાતીમાં છે તે માંસના લેાચા; વીવીશ તાલા સેનું ભયુ હાય અને :13:

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54