________________
૧૪ 3
સમર્થ–સમાધાન (આચરણ)માં લાવીને. આ શબ્દો સારા અને ખરાબ બન્ને પ્રકારના ને લાગુ પડે છે. સારા માટે સારા પાત્રને દાન વગેરે દઈને, નિરસ અને નિર્મોહી મનથી ખેરાક ખાઈને, જ્ઞાન, ધ્યાન વગેરે ઉદ્યોગ કરીને અને તપ, સંયમ વગેરેનું આચરણ કરીને સારું ફળ પામવું, તેમજ ચેર, યાર અને હિંસા કરવાવાળાને ચોરી, યારી તથા હિંસાને માટે દાન દઈને, માંસ વગેરે ખાઈને, લડાઈ અથવા જીવની કતલ કરીને અને ખરાબ આચરણવાળા બનીને ખરાબ ફળ પામવા વાળાઓ માટે પૂછાયેલા પ્રશ્નોના અનુસંધાનરૂપે આ શબ્દો આવેલા છે.
પ્રશ્ન ૪૮ – પાંચ પ્રકારની સમૃદ્ધિ (ખજાનો) સાંભળવામાં આવે છે,
જવાબ-૧, પુત્ર સમૃદ્ધિ - માતા પિતાને આનંદ આપવાવાળો પુત્ર.
૨. મિત્ર સમૃદ્ધિ – કાર્યસાધક હોવાને લીધે. ૩. શિલ્પ સમૃદ્ધિ – ચિત્ર વગેરે કલા અને વિદ્યામાં હોશિયારી. ૪. ધન સમૃદ્ધિ – સોનું ચાંદી વગેરે.
૫. અનાજ સમૃદ્ધિ – જીવન ચલાવવાવાળી વસ્તુઓ. પ્રશ્ન ક–વીસ તીર્થંકમાં, ધર્મનો વિરહ ક્યા ક્યા તીર્થકરોનાં શાસન કાળમાં પડ્યો?
જવાબ:–નવમા તીર્થંકરથી ૧૬ માં તીર્થકર સુધી આઠ તીર્થકરોનાં શાસનકાળમાં ધર્મને વિરહ પડ્યો હતે. બાકીનાં ૧ થી ૮ અને ૧૭ થી ૨૪ મે તીર્થકર સુધી, ધર્મનું શાસન અતૂટપણે ચાલુ રહ્યું.
પ્રશ્ન પત્ર સમુચ્ચય વનસ્પતિમાં ૩ પ્રકારની નિ છે, તેમ પ્રજ્ઞાપના સૂત્રમાં લખેલ છે, તે સૂક્ષ્મ, સાધારણ અને પ્રત્યેક વનસ્પતિમાં કઈ કઈ નિ હોય છે?
જવાબ :-સૂમ અને સાધારણ વનસ્પતિમાં માત્ર શીતયોનિ હોય છે અને સચિત હોય છે. અને પ્રત્યેક વનસ્પતિમાં શીત, ઉષ્ણ, અને શીત-ઉષ્ણ તથા સચિત વગેરે ત્રણે નિઓ હોય છે.
પ્રશ્ન પ૧–દેવકમાં વનસ્પતિ સાધારણ હોય છે કે પ્રત્યેક
જવાબ:–દેવલોકમાં સાધારણ વનસ્પતિ તે છે જ, પરંતુ પ્રત્યેક વનસ્પતિ પણ મળી શકે છે. મેટા ઉત્સવો વગેરે પ્રસંગે પર તે તિરછા લેકમાંથી લઈ જવાય છે.
પ્રશ્ન પર જન્મથી જ જે નપુંસક હોય તેને દ્રવ્ય-દીક્ષા આવી શકે છે કે નહિ?
જવાબ:–આવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org