Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 244
________________ ભાગ પહેલા | ૨૦૩ સત્કાર વગેરે ભરત ચક્રવર્તિ વગેરેને કરવાના પ્રસંગ આવ્યે અને કર્યાં) તેા ઉપર મુજબ પ્રવૃત્તિને મિથ્યાત્વ જ સમજવું જોઈ એ. પ્રશ્ન ૭૨૮ :-દેવતાઓ અને નારકોમાં પરિષહ કેટલા ? જવાબ :—દેવ અને નરકમાં પરીષહુ અનેક હાવા છતાં પણ સમકિતમાં નિશ્ચલ રહેવાને કારણે તેઓ દશન-પરિષદ્ધ ઉપર વિજય મેળવી શકે છે. આથી તેમનામાં એક ૨૨ મે પિરષહુ જ સમજવા જોઈ એ. પ્રશ્ન ૭૨૯ —સયમના ૧૭ ભેદોમાંથી દેવ અને નારકીમાં કેટલા ભેદ છે ? જવાબ ઃ-સંયમના ૧૭ ભેદોમાંથી દેવ અને નરકમાં એક પણ ભેદ્ય નથી હોતા. પ્રશ્ન ૭૩૦ :—દેવ અને નરકમાં પાયના ૨૫ ભેદોમાંથી કેટલા ભેદ હોય છે ? જવાબ :-શ્રી અને પુરુષ વેદના સિવાય નરકગતિમાં ૨૩ અને નપુંસક વેદના સિવાય દેવગતિમાં ૨૪ કષાય હાય છે. પ્રશ્ન ૭૩૧ :-કમ પ્રકૃતિ ૧૪૮ માંથી દેવ અને નારકીમાં ઉદય અને ઉદીરણા કેટલી કેટલી છે? જવાબ :——૧૪૮ પ્રકૃતિમાંથી ક ગ્રંથ વગેરેમાં સમુચ્ચય ૧૨૨ પ્રકૃતિના ઉદય અને ઉદીરણા ખતાવી તેમાંથી ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલાપ્રચલા, ૩ થીણુદ્ધિ, ૪ સ્ત્રીવેદ, ૫ પુરૂષવેદ, ૬-૮ નરકનાં સિવાય ત્રણ આયુષ્ય, -૧૦ મનુષ્યદ્ઘિક, ૧૧-૧૨ તિય ચદ્ધિક, ૧૩-૧૪ દેક્ટ્રિક, ૧૫–૧૮ જાતિચૌક, ૧૯-૨૦ આહારકદ્ધિક, ૨૧-૨૨ ઔદારિકદ્રિક, ૨૩–૨૮ ૭ સહુનન, ૨૯-૩૩ સમચરસ વગેરે પાંચ સંસ્થાન, ૩૪ શુભવિહાયેાગતિ, ૩૫-૩૮ સ્થાવરચોક, ૩૯--૪૨ સૌભાગ્યચૌક, ૪૩ આતષ નામ, ૪૪ ઉદ્યોત નામ, ૪૫ જિનનામ, ૪૬ ઊંચ ગોત્ર. આ ૪૬ પ્રકૃતિને બેડી બાકીની ૭૬ પ્રકૃતિના ઉદય અને ઉદીરણા, નરકગતિમાં સમજવા જોઈ એ, ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલાપ્રચલા, થીણુદ્ધિ, ૪ નપુંસકવેદ, ૫-૭ નરક વગેરે ત્રણ આયુષ્ય, ૮ નીચગૌત્ર, ૯-૧૪ નરક વગેરે ત્રણ ગતિ અને ૩ આનુપૂર્વી, ૧૫–૧૮ જાતિચૌક, ૧૯-૨૦ ઔદારિકદ્ધિક, ૨૧-૨૨ આહારિકદ્ધિક, ૨૩-૩૩ છ સહુનન, ન્યત્રેાધ વગેરે પાંચ સંસ્થાન, ૩૪ અશુભવિહાયોગતિ, ૩૫ આતપનામ, ૩૬ ઉદ્યોત, ૩૭ જિનનામ, ૩૮-૪૧ ઉદય અને સ્થાવરચીક, ૪૨ દુઃસ્વર નામ. આ ૪૨ પ્રકૃતિએને છોડીને બાકીની ૮૦ પ્રકૃતિએના ઉદય અને ઉદીરણા દેવગતિમાં છે. પ્રશ્ન ૭૩ર :—સત્તામાં પ્રકૃતિ ૧૪૮ છે, તે ઉદય અને ઉદીરણાની ૧૨૨ -૧૨૨ કેવી રીતે કહી શકે છે? જવાબ :—સત્તાની જેમ બધ, ઉદય અને ઉદીરણાની પણ ૧૪૮ પ્રકૃતિ છે. પ’તુ ક ગ્રંથ વગેરેના કર્યાં પૂર્વાચાર્યાં મારફત વર્ણ વગે૨ે ૨૦ પ્રકૃતિઓના સમાવેશ, વ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274