Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 273
________________ ૨૩૨ ] સમર્થ-સમાધાન આ પાથ્થી ગુણ-શૂન્ય સ્થાપના–નિક્ષેપ ચતુર્વિધ સંઘને માટે વંદનીય તેમજ પૂજનિય સિદ્ધ નથી થતા. સાધુમાર્ગી જૈન સમાજને જ શું ? પ્રત્યેક જિનવાણીના રસીકને, જિનવાણ પૂર્ણરૂપથી માન્ય હેવી જ જોઈએ. અને તેને જિનવાણીને અનુકૂળ કરેલે અર્થ જ માન્ય હવે જોઈએ પરંતુ પ્રતિકૂળ કરેલો અર્થ કોઈ દિવસ માન્ય ન કરવું જોઈએ. જવાબ આ રીતે ધ્યાનમાં આવે છે, વિશેષ જ્ઞાની કહે તે જ પ્રમાણ છે. ટિપ્પણ-આ પ્રશ્ન અમુક સાધુને હતે. તેમની રુચિ નિશ્ચયવાદની તરફ ઝૂકેલી છે, કંઈક વિદ્રોહી તેમ જ સ્વછી પણ છે, આને અનુભવ મેં પણ બે-ત્રણ વખત કર્યો હતે. પાછળથી તે ગુરુથી વિમુખ થઈને તેઓ જુદા પણ થઈ ગયા. એકપક્ષી તર્કના આધાર ઉપર જ વિચારોની પ્રવૃત્તિ કરવાવાળા, એક જ પિડાની ગેડીથી મહાપથને પાર કરવા જેવી અસફળ ચેષ્ટા કરે છે, તેઓ પ્રત્યક્ષને અપલાપ કઈ રીતે કરી શક્તા હશે ? તેઓ પિતે બીજાને પ્રભાવિત કરવાને માટે વચન-ઉપદેશ–વાંચન વગેરે પ્રવૃત્તિ કરે છે. તેઓ ખુદને ભૂખ-તરસ સતાવે છે, ત્યારે તેઓ આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને ભેજન–પાણી પેટમાં ગયા પછી સંતોષી થઈ જાય છે. આ પરને પ્રભાવ પ્રત્યક્ષ છે. પત્થર કે લાકડીને પ્રહાર ખાઈને આત્માનું દુઃખી થવું પ્રત્યક્ષ દેખાય છે. ભાંગ, ગાજે અને દારૂપ વ્યસનથી આત્મા ઉપર ન ચઢી જ તથા કલોરોફેમથી બેભાન દશા પ્રત્યક્ષ જેવાય છે. આ બધું જાણતાં-જોતાં હોવા છતાં પણ, એકાન્તવાદની જાળમાં જ ભટકતાં રહેવું-કેવળ એકધારે તર્ક છે અને તે અસમ્યફ છે. સત્ય એ છે કે સંગ સંબંધમાં રહેલા જીવ અજીવ, એક બીજાને પ્રભાવિત કરી શકે છે, અને ઈન્કાર કરે મિથ્યાત્વ છે. ૨. અસ્થિ અથવા જડ-પૂજા તે જિનસૂત્રનાં કોઈ વિધાનમાં નથી, કે ન ભગવતીસૂત્રને તે સ્થળે એ અભિપ્રાય છે. તેને સાધુ કે શ્રાવકેને માટે વૈધાનિક માનવું એ ભૂલ છે–ડોશી. (પ્રથમ ભાગ સમાપ્ત ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 271 272 273 274