Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 272
________________ ભાગ પહેલે [ ૨૩૧ જેવી રીતે જ્યોતિષ્ક ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરેના ચારમાં વાયુમયની અયતના તે થાય છે, પરંતુ તે સાધુને માટે ન હોવાનાં કારણે તેનાં વડે સમય નક્કી કરવાનું સાધુને માટે શાસ્ત્રોમાં કહેલ છે. પ્રશ્ન ૮૧૮ –ભગવતી સૂત્ર શતક ૧૦ ઉદ્દેશક ૫ માં પલૂણું ભંતે”... પાઠમાં વપરાયેલ શબ્દના ત્રણ અર્થ સાંભળવા, જોવામાં આવે છે, ૧-અસ્થિ ૨-દાઢા-ડાઢ, ૩-જિન-કથા, પરંતુ આ ત્રણે અર્થ જડ સ્થાપનાના પ્રતિક છે, ઠીક તે પાઠની સાથે “તિખતે અને પૂરે પાઠ લગાવીને સમ્યગૃષ્ટિ દેને માટે જિગુસ્સ કહાઓ ને વંદનીય અને પૂજનીય બતાવ્યા છે, આનાથી ગુણ-શૂન્ય સ્થાપના નિક્ષેપ વંદનીય તેમ જ પૂજનીય સિદ્ધ થાય છે. આથી સ્થાનકવાસી સમાજને આ પાઠ માન્ય છે કે નહિ ? જવાબ —આપે જે પાઠ લખે છે, તેમાં “જિણસ્સ કહાઓ” લખ્યું છે તે અશુદ્ધ જણાય છે, તે જગ્યાએ “જિણ-સહાઓ”—એ પાઠ છે. આ કારણથી અહીં જિન-કથા અર્થ તે થતું જ નથી. એટલા માટે હવે જિનની ડાઢા કે જિનની અસ્થિ અર્થને લઈને વિચાર કરી રહ્યો, તેને જવાબ આ છે કે ચંદ્ર સૂર્યરૂ૫ ઈન્દ્ર, પ્રાણિશઃ અસંખ્ય છે. તથા વિજય વગેરે દેવતા પણ અસંખ્ય છે. તેઓ બધા તિર્થંકરના નિર્વાણ સમયે આ લેકમાં આવતા પણ નથી તથા જે આવે છે, તે બધાને જિનની ડાઢા કે અસ્થિ મળતાં પણ નથી. બધા ઈન્દ્રોના અને દેના માણવક સ્તમાં વાસ્તવિક “જિણ–સકહાએ નથી થતી, પરંતુ તેમાં સમાન કોઈ બીજા પુદ્ગલ વિશેષ હોય છે. તે “જિણ-સહાઓ”ને પણ માત્ર દેવ-દેવીઓ જ પિતાનાં જીતાચારને કારણે પૂજ્ય માને છે, પરંતુ ચતુર્વિધ સંઘ તેમને પૂજ્ય નથી માનતા. જેવી રીતે તિર્થંકર નિર્વાણની પછી તિર્થંકરનાં રહેલા નિર્જીવ શરીરને દેવ-દેવીઓ જ વંદન નમસ્કાર કરે છે, પરંતુ ચતુર્વિધ સંઘ તેને વંદન નમસ્કાર નથી કરતા. દેવ-દેવીઓ પણ જે “જિ–સકહાઓને અર્ચનીય માને છે, તે પણ ઈહલૌકિક દષ્ટિથી તથા છતાચારને કારણે આ ભવને માટે જ પૂજ્ય માને છે. પણ જેવી રીતે અન્યત્ર તીર્થકરનાં દર્શનને ધાર્મિક દૃષ્ટિથી બીજા ભાવમાં પણ કલ્યાણકારી બતાવ્યાં છે, તેવી જ રીતે દેવતા “જિણ-સકહાઓ”ને ધાર્મિક દૃષ્ટિથી પરભવને માટે કલ્યાણકારી માનતા હોય-એવું નથી બતાવ્યું. આ રીતે તે “જિણ-સકહાઓ” ન તે બધા વાસ્તવિક છે, ન ચતુવિધ સંઘને માટે પૂજ્ય છે અને ન પરભવને માટે કલ્યાણકારી છે. ઈત્યાદિ બીજી પણ અનેક બાબતેને જેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274