________________
ભાગ પહેલે
[ ૨૦૫ પ્રશ્ન ૭૩૭–૩ અજ્ઞાનમાં ગુણસ્થાનક કેટલાં અને કયા કયા?
જવાબ :–સૂત્ર પ્રમાણે ૩ અજ્ઞાનમાં પહેલું અને ત્રીજું આ ૨ ગુણસ્થાનક છે. કર્મગ્રન્થ વગેરેમાં બે (૧-૨) ત્રણ (૧,૨,૩) પણ ગુણસ્થાનક બતાવ્યા છે.
પ્રશ્ન ૭૩૮–સામાયિક ચરિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર અને પરિવાર વિશુદ્ધ ચારિત્રમાં ગુણસ્થાનક કેટલા હોય છે?
જવાબ: સામાયિક અને છેદ ઉપસ્થાપનીય ચારિત્રમાં-છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા આ ચાર, પરિહારવિશુદ્ધમાં છઠ્ઠા અને સાતમા-આ બે, સૂકમ-સંપાયમાં એક ૧૦ મું અને યથાખ્યાત ચારિત્રમાં ૧૧ મા, ૧૨ મા, ૧૩ મા અને ૧૪ મા-આ ૪ ગુણસ્થાનક છે.
પ્રશ્ન ૭૩૯ –ચક્ષુ, અચલ્સ અને અવધિદર્શનમાં ગુણસ્થાનક કેટલાં છે?
જવાબ –ચક્ષુ, અચલું અને અવધિદર્શનમાં પ્રથમનાં ૧૨ ગુણસ્થાનક હોય છે. અવધિદર્શનમાં ૪થાથી ૧૨ મા સુધી આ ૯ ગુણસ્થાનક કર્મગ્રન્થમાં કહ્યા છે. પરંતુ સૂત્ર અનુસાર તે ચક્ષુ વગેરે ત્રણે દર્શનેમાં ગુણસ્થાન ૧૨ જ છે.
પ્રશ્ન ૭૪૦ –ક્ષાયિક, ઉપશમ અને ઉપશમ સમકિતમાં ગુણસ્થાન કેટલાં?
જવાબ :–ાયિક–સમતિમાં ચેથાથી ૧૪ મા સુધી ૧૧ ગુણસ્થાન, ઔપશમિકમાં ચેથાથી અગ્યારમા સુધી ૮ ગુણસ્થાન અને શાપથમિકમાં ચેથાથી સાતમા સુધી ૪ ગુણસ્થાન હોય છે.
પ્રશ્ન ૭૪૧૪–૧૪૮ પ્રકૃતિમાંથી નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્યમાં સત્તા કેટલી અને કઈ કઈ મળે?
જવાબ :–દેવ આયુને છેડીને બાકીની ૧૪૭ પ્રકૃતિઓ, સત્તાપ નરકગતિમાં, જિનનામાને છેડીને બાકીની ૧૪૭ પ્રકૃતિઓ, સત્તારૂપ તિર્યંચગતિમાં, ૧૪૮ પ્રકૃતિઓ સત્તાપ મનુષ્યગતિમાં અને નરક આયુ છોડીને બાકીની ૧૪૭ પ્રકૃતિએ સત્તારૂપ દેવગતિમાં મળે છે.
પ્રશ્ન ૭૪ર–પૃથ્વીકાય ૭ લાખ, અપકાય ૭ લાખ, તેઉકાય ૭ લાખ, વાયુકાય ૭ લાખ, આના ભેદ કેવી રીતે હેય છે અને કયા કયા?
જવાબ:–પૃથ્વી વગેરે જેની ઉત્પત્તિ સ્થાન અસંખ્ય છે, પરંતુ અનેક સ્થાને પર ઉત્પન્ન થવા છતાં પણ જે પૃથ્વી વગેરે જેના શરીરનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાના સદશ્ય હોય, તે બધાં જીવોની એક જ નિ માની છે. વર્ણ વગેરે કઈમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org