Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
View full book text
________________
ભાગ પહેલા
[ ૨૨૧
પ્રશ્ન ૭૮૩ઃ—સામાયિકમાં ૧૪ નિયમ, ધારણ કરી શકે છે, કે નહિ ? અથવા સચિત્ત વગેરેના જેવી રીતે ૫ ઉપરાંત યાગ વગેરે કરી શકે છે ? જવાબ ઃ—સામાયિકમાં ૧૪ નિયમ, સાવદ્ય ભાષા ટાળીને (જેવી રીતે આટલાં દ્રબ્યા વગેરે ઉપરાંત ત્યાગ, આ પ્રકારે) ધારણ કરી શકે છે.
પ્રશ્ન ૭૮૪ઃ—વ્યાખ્યાનના સમયે લાચ કરવા ઉચિત છે ?
જવાબ ઃ—શાંતિથી એકાંતમાં બેસીને લાચ કરતાં જો કોઈ ગૃહસ્થ અનાયાસે સહજ રીતે આવી જાય ને તેની દષ્ટ પડી જાય તે! વાત નિરાળી, પરંતુ ચાલુ વ્યાખ્યાનમાં જઈ ને અને લોકોને સૂચિત કરીને આડમ્બરથી લેાચ કરવા ઠીક નથી.
પ્રશ્ન ૭૮૫ ઃ—‘દૂધ વિગય ” નાં ત્યાગવાળા ‘અડી', કલાકદ નથી ખાઈ શકતા ?
જવામઃ— ઃ દૂધ વિગય ’” ના ત્યાગી, પાતાના નિયમ પ્રમાણે રખડી, ક્લાર્ક દ
નથી ખાઈ શકતા.
પ્રશ્ન ૭૮૬:—નિકાચિત કમ પણ શુ` ભાગવ્યા વિના છૂટી જાય છે? શાસ્ત્રોમાં લાંબા કાળની સ્થિતિ અને તીત્ર અનુભાગની ચેાડા કાળની સ્થિતિ અને મન્ત અનુભાગ કરવાનુ લખ્યુ, તે નિકાચિત કર્મોની અપેક્ષા છે, કે નિધત્તની અપેક્ષા ? શું નિકાચિતના પણ મદ અને ગાઢ વગેરે ભેદ હોય છે? કે નિકાચિત ગમે તેવા પણ હોય, ખરાબર ભાગવા પડે છે!
જવાબ ઃ—સ્થિતિ અને અનુભાગની ઘટ વધનિધત્ત કમની અપેક્ષાએ છે. નિકાચિત કમર્મીમાં સ્થિતિ અને અનુભાગની ઘટ--ધ નથી થતી. ભગવતી શ. ૧ ઉ. ૧ ની ટીકા (પંડિત બેચરદાસજીએ સંપાદિત કરેલ પાનાં ૬૫-૬૬) થી આ સ્પષ્ટ છે.
૭૮૭ પ્રશ્ન :—સુ`બઈમાં શ્રી સુશીલ કુમારજી મહારાજ સાહેબે કહ્યુ કે જે લાકો શ્રી સીમંધર સ્વામીજી મહારાજની આજ્ઞાલે છે, તે ખેાટુ છે. શ્રી મહાવીર સ્વામીજીની જ આજ્ઞા લેવી જોઈએ, કેમકે, શાસન તેમનુ છે, શુ' આ ઠીક છે?
જવાબ ઃ—ગયા વર્ષે જોધપુરના સયુકત ચાતુર્માસમાં પણ પ્રશ્ન નીકળ્યા હતા. ત્યાં પણ તેના સારાંશ એજ હતા કે જેનુ શાસન હાય, તેની જ આજ્ઞા લેવી. અહી ખીરાજતા મોટા ગુરુ મહારાજ સાહેબની પણ આ જ ધારણા હતી.
આમ તો શ્રી સીમંધર સ્વામીજીની જ આજ્ઞા લેવાની પ્રથા વિશેષરુપથી છે. અરિRs'તપદ્મને નમસ્કાર મંત્રમાં પ્રથમ નમસ્કાર કરાય છે. આથી શ્રી સીમંધરજીની આજ્ઞા લેવી, એ ખાટું છે એમ તેા ન માનવું જોઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274