________________
ભાગ પહેલા
| ૨૦૩
સત્કાર વગેરે ભરત ચક્રવર્તિ વગેરેને કરવાના પ્રસંગ આવ્યે અને કર્યાં) તેા ઉપર મુજબ પ્રવૃત્તિને મિથ્યાત્વ જ સમજવું જોઈ એ.
પ્રશ્ન ૭૨૮ :-દેવતાઓ અને નારકોમાં પરિષહ કેટલા ?
જવાબ :—દેવ અને નરકમાં પરીષહુ અનેક હાવા છતાં પણ સમકિતમાં નિશ્ચલ રહેવાને કારણે તેઓ દશન-પરિષદ્ધ ઉપર વિજય મેળવી શકે છે. આથી તેમનામાં એક ૨૨ મે પિરષહુ જ સમજવા જોઈ એ.
પ્રશ્ન ૭૨૯ —સયમના ૧૭ ભેદોમાંથી દેવ અને નારકીમાં કેટલા ભેદ છે ? જવાબ ઃ-સંયમના ૧૭ ભેદોમાંથી દેવ અને નરકમાં એક પણ ભેદ્ય નથી હોતા. પ્રશ્ન ૭૩૦ :—દેવ અને નરકમાં પાયના ૨૫ ભેદોમાંથી કેટલા ભેદ હોય છે ? જવાબ :-શ્રી અને પુરુષ વેદના સિવાય નરકગતિમાં ૨૩ અને નપુંસક વેદના સિવાય દેવગતિમાં ૨૪ કષાય હાય છે.
પ્રશ્ન ૭૩૧ :-કમ પ્રકૃતિ ૧૪૮ માંથી દેવ અને નારકીમાં ઉદય અને ઉદીરણા કેટલી કેટલી છે?
જવાબ :——૧૪૮ પ્રકૃતિમાંથી ક ગ્રંથ વગેરેમાં સમુચ્ચય ૧૨૨ પ્રકૃતિના ઉદય અને ઉદીરણા ખતાવી તેમાંથી ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલાપ્રચલા, ૩ થીણુદ્ધિ, ૪ સ્ત્રીવેદ, ૫ પુરૂષવેદ, ૬-૮ નરકનાં સિવાય ત્રણ આયુષ્ય, -૧૦ મનુષ્યદ્ઘિક, ૧૧-૧૨ તિય ચદ્ધિક, ૧૩-૧૪ દેક્ટ્રિક, ૧૫–૧૮ જાતિચૌક, ૧૯-૨૦ આહારકદ્ધિક, ૨૧-૨૨ ઔદારિકદ્રિક, ૨૩–૨૮ ૭ સહુનન, ૨૯-૩૩ સમચરસ વગેરે પાંચ સંસ્થાન, ૩૪ શુભવિહાયેાગતિ, ૩૫-૩૮ સ્થાવરચોક, ૩૯--૪૨ સૌભાગ્યચૌક, ૪૩ આતષ નામ, ૪૪ ઉદ્યોત નામ, ૪૫ જિનનામ, ૪૬ ઊંચ ગોત્ર. આ ૪૬ પ્રકૃતિને બેડી બાકીની ૭૬ પ્રકૃતિના ઉદય અને ઉદીરણા, નરકગતિમાં સમજવા જોઈ એ,
૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલાપ્રચલા, થીણુદ્ધિ, ૪ નપુંસકવેદ, ૫-૭ નરક વગેરે ત્રણ આયુષ્ય, ૮ નીચગૌત્ર, ૯-૧૪ નરક વગેરે ત્રણ ગતિ અને ૩ આનુપૂર્વી, ૧૫–૧૮ જાતિચૌક, ૧૯-૨૦ ઔદારિકદ્ધિક, ૨૧-૨૨ આહારિકદ્ધિક, ૨૩-૩૩ છ સહુનન, ન્યત્રેાધ વગેરે પાંચ સંસ્થાન, ૩૪ અશુભવિહાયોગતિ, ૩૫ આતપનામ, ૩૬ ઉદ્યોત, ૩૭ જિનનામ, ૩૮-૪૧ ઉદય અને સ્થાવરચીક, ૪૨ દુઃસ્વર નામ. આ ૪૨ પ્રકૃતિએને છોડીને બાકીની ૮૦ પ્રકૃતિએના ઉદય અને ઉદીરણા દેવગતિમાં છે.
પ્રશ્ન ૭૩ર :—સત્તામાં પ્રકૃતિ ૧૪૮ છે, તે ઉદય અને ઉદીરણાની ૧૨૨ -૧૨૨ કેવી રીતે કહી શકે છે?
જવાબ :—સત્તાની જેમ બધ, ઉદય અને ઉદીરણાની પણ ૧૪૮ પ્રકૃતિ છે. પ’તુ ક ગ્રંથ વગેરેના કર્યાં પૂર્વાચાર્યાં મારફત વર્ણ વગે૨ે ૨૦ પ્રકૃતિઓના સમાવેશ, વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org