________________
^
^
^
^
ભાગ પહેલે
[ ૨૦૧ ઉદયની અપેક્ષાથી–નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, ત્યાનદ્ધિ, સ્ત્રીવેદ, પુરુષવેદ, તિર્યચક્રિક, જાતિ ચતુષ્ક, રાષભનારાચ વગેરે પ સંહનન (સંઘયણ) વચ્ચેના ૪ સંસ્થાન, સ્થાવરચક, આ ૨૪ પા૫ પ્રકૃતિઓને છેડીને બાકીની ૫૮ પાપ-પ્રકૃતિએને ઉદય નરકગતિમાં થાય છે. નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, ત્યાનદ્ધિ, નપુંસકવેદ, નરક આયુ, નીચગૌત્ર, નરકશ્ચિક, તિર્યચક્રિક, જાતિચક, અષભનારાચ વગેરે પ સંહનન (સંઘયણ), ન્યોધ વગેરે ૫ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવર ચૌક અને સ્વર નામ, આ ૩૦ પાપપ્રકૃતિઓને છેડીને બાકીની પર પાપ-પ્રકૃતિઓનો ઉદય દેવગતિમાં થાય છે.
પ્રશ્ન ૭૨૧ – પુણ્યના કર ભેદ છે, તેમાંથી દેવ અને નારકમાં કેટલા હોય છે ?
જવાબ –બંધની અપેક્ષાથી -સુરદ્ધિક, વકેબ્રિક, આહાકદ્રિક, દેવ આયુ અને આપ નામ, આ ૮ પુષ્ય-પ્રકૃતિઓને છોડીને બાકીની ૩૪ પુણ્ય-પ્રકૃતિએને બન્ધ નરકગતિમાં થાય છે.
ઉદયની અપેક્ષા -નરકનાં સિવાય ૩ આયુષ્ય, મનુષ્યદ્રિક, દેવદ્રિક, દારિકટ્રિક, આહારદ્રિક, પ્રથમ સંહનન (સંઘયણ) પ્રથમ સંસ્થાન, શુભવિહાગતિ, સૌભાગ્ય ચતુષ્ક, આતપ, ઉદ્યોત, જિનનામ અને ઊંચગૌત્ર, આ ૨૨ પુણ્ય-પ્રકૃતિઓને છેડીને બાકીની ૨૦ પુણ્ય-પ્રકૃતિઓને ઉદય નરક ગતિમાં થાય છે.
તિર્યંચ અને મનુષ્ય આય, મનુષ્યદ્રિક, ઔદારિકટ્રિક, આહારદ્રિક, પ્રથમ સંહનન (સંઘયણ) આતપ, ઉદ્યોત અને જિનનામ, આ ૧૨ પુણ્ય-પ્રકૃતિએને છોડીને બાકીની ૩૦ પુણ્ય-પ્રકૃતિઓને ઉદય, દેવગતિમાં થાય છે.
નોંધ –શુભ વર્ણ વગેરે ચારેનાં ઉદય જે નરકમાં કહ્યા છે, તે અત્યંત અશુભ વણ વગેરે વાળાની અપેક્ષાથી અલ્પ અશુભ વર્ણ વગેરે વાળામાં સમજવા તથા નરકમાં મુખ્ય રૂપમાં અશુભ વર્ણ વગેરે છે, પરંતુ સૂમ રૂપથી શુભવર્ણ વગેરે પણ હોય છે. આ જ રીતે, દેવમાં પણ અશુભ વર્ણ વગેરેના વિષયમાં સમજી લેવું જોઈએ. અહીં ઉપરનાં બે પ્રશ્નોમાં ૮૨ અને ૪૨ ભેદોના વિષયમાં જ પૂછયું છે, એટલા માટે સમકિતમોહનીય અને મિશ્ર- મેહનીય પણ અહીં નથી બતાવી.
નેધ –ચે કર્મગ્રન્થ (ગાથા ૨૧ કે ૨૯) તે ઉપશમમાં આહારક સમુદઘાતને પણ નિષેધ કરે છે.
પ્રશ્ન ૭૨૨ –આશ્રવના ૪૨ અને સંવરના પ૭ ભેદ છે, તેમાંથી દેવગતિમાં અને નરકગતિમાં કેટલા ભેદ છે?
સ. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org