Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 215
________________ ૧૭૪ ] સમથ સમાધાન સમ્મત નથી. કેમકે ત્યાં હિંસા વગેરે પ્રવૃત્તિઓ ચાલુ છે. તથા અગ્નિ પાણી વગેરેના સંઘ ચાલુ છે. આટલા માટે ટ્રેઈનમાં વ્યવહાર સામાયિક વ્રત કરવામાં શાસ્ત્રસમ્મત નથી. પ્રશ્ન ૬૩૮ :—દેવાનાં અંગ ક`પે તે સ્વાભાવિક રીતે કે કોઈ નિમિત્તથી ? જવાબ ઃ—તિ કરોનાં જન્મ વગેરે પ્રસંગ ઉપર તેા લેકાનુભાવ (સ્વભાવ)થી તથા ખીજા પ્રસંગા ઉપર તપ, મંત્ર વગેરેનાં નિમિત્તથી આમ બન્ને પ્રકારથી દેવાના અંગઆસન ( સિંહાસન ) કંપે છે. પ્રશ્ન ૬૩૯ઃ—સાતા વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડ સાગરની કયાં ભાગવાય છે ! જવાબ ઃ—જે રીતે, નરકગતિ તેમ જ નરક અનુપૂવિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ અને દેવગતિ તેમ જ દેવ અનુપૂર્વિની ૧૦ ક્રડામ્રાટ સાગરની બાંધીને બીજી ગતિ નામ કર્મીની પ્રકૃતિની સાથે તે પ્રકૃતિનુ સંક્રમણ કરીને તથા વચ્ચે-વચ્ચે કેવળ પ્રદેશ ઉયરૂપમાં પણ ભોગવી લ્યે છે, તે જ પ્રકારે સાતાવેદનીયના પ્રદેશ પણ અસાતાની સાથે સાથે પ્રદેશ ઉદયરૂપ વગેરેથી ભાગવી લે છે. આ રીતે, અનેક પ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈ એ, પ્રશ્ન ૬૪૦ઃ—વંદના કરીને કોણે કમ હલકાં કર્યાં? દાખલાસહિત અતાવશે? જવાબ ઃ—નદી સૂત્રમાં સ્થીરાવલી પછી ‘ ભેરી ’શબ્દ પર જે ૧૩ મી કથા શ્રી કૃષ્ણ વાસુદેવની છે, તેમાં તેમણે વંદના કરીને ક હલકા કર્યાં, એવું વણ ન છે અને ઉત્તરાધ્યયનના ૨૯ માં અધ્યયનના ૧૦ મા ખેલમાં વંદના થી કેમ હલકાં થવાનું સ્પષ્ટ લખ્યું છે. પ્રશ્ન ૬૪૧ ઃ-એક મુનિએ એક પુસ્તકમાં સજ્વલનનાં લાભની સ્થિતિ એ મહીનાની લખી, શુ તે ઠીક છે? તે મુનિજી તે અત્યારે હૈયાત નથી, એટલા માટે આના ખુલાસા જો શાસ્ત્ર સમ્મત હોય, તો બતાવશે ? જવાબ ઃ—સ જ્વલનના લાભની બંધ-સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૪૦ કાઢાકાડ સાગરની પન્નવાના ૨૩મા પદના ખીજા ઉદ્દેશાના મૂળપાઠમાં બતાવી છે. અંતર્મુહૂત ના અંધ ક્ષેપક-શ્રેણીવાળા જીવાને ૯ માં શું. ના અ ંતિમ સમયમાં ( જે સંજવલનના લેાભના અધતુ છેલ્લું સ્થાન છે) થાય છે અને ૪૦ કાડાક્રેડના બંધ પ્રથમ ગુ.માં થઈ શકે છે. આ બન્ને પ્રકારના અધ સ્થાનોની વચ્ચે વિવિધ મધ્યમ સ્થિતિ-ખ ધના સ્થાન છે. સંજવલનના ક્રોધની ખંધ-સ્થિતિ જયન્ય ૨ મહીનાની બતાવી છે, પરંતુ લેાભની નહિં, લેાભનાં સિવાય ખાકીના કષાયાની ઉત્ક્રય સ્થિતિ જ. ઉ. અંતર્મુહૂત અને લાભની ઉત્ક્રય સ્થિતિ જ. એક સમય ઉ, અંતમુહૂતની પન્નવણાતા ૧૮ મા પદ્મ વગેરેથી સાબિત છે. તે ૧૧ મા ગુ.થી પાછે ફરીને ૧૦ મા ગુ. માં આવીને એક સમયમાં કાળ કરવાવાળાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274