________________
૧૭૬ ]
સમર્થ–સમાધાન લેવું–આમ કઈ કઈ કહે છે, તે આવી પ્રવૃત્તિ કયા આધારથી થાય છે? શું “અધિક–પ્રરુપણું” દેષ નથી?
જવાબ :–રસ્તામાં કેઈ ગૃહસ્થ મળે અને આ રીતે (પ્રશ્નમાં લખ્યા પ્રમાણે) કહે, તે તેનાં કહેવા માત્રથી ઘર અસૂઝતું નથી થતું, તથા સાધુ કેઈને ત્યાં જાય, ત્યાં કોઈ અસૂઝતા ભદ્ર ગૃહસ્થ વહેવરાવવાને નિમિત્તે તે ન ઊઠે, પરંતુ સહજ જ વંદનાના નિમિત્તે ઊઠે, તે ઘર અસૂઝતું નથી થતું, પરંતુ સાધુના અંદર જવાના રસ્તાને માટે તેમ જ વહાવરાવવાને માટે જીવોની વિરાધના વગેરેનું કારણ થયું હોય, તે ઘર અસૂઝતું સમજવું જોઈએ.
પ્રશ્ન ૬૪૫ – પંજાબ, મારવાડ વગેરે પ્રદેશના મુનિ અને તેરાપંથી, પિતાનાં સ્થાનથી રાત્રિએ એક સે પગલાં દૂર સુધીની જગ્યાએ વ્યાખ્યાન દેવા જાય છે, તે આને માટે પણ કેઈ શાસ્ત્રીય આધાર છે શું?
જવાબ:–રાતનાં વ્યાખ્યાન દેવાને માટે સ્થાનઅંતર સો પગલાં સુધી જાવાને માટે કઈ શાસ્ત્રીય પ્રમાણ જાણવામાં નથી.
પ્રશ્ન ૬૪૯ –સુલસા સતીને દેવદત્ત વગેરે ૩ર ૫ થયા હતા કે રૂર લક્ષણે વાળે એક જ પુત્ર થયો હતો?
જવાબ:–સુલસા સતીને ૩૨ પુત્રે થયા હતા.
પ્રશ્ન ૬૪૭ –છઠ્ઠા સતી પુષ્પ ચૂલાનાં લગ્ન થયાં હતાં કે નહિ? જે થયાં હતાં, તો તેની સાથે તેમના ભાઈ પુષ્પચૂલની સાથે થયાં હતાં શું?
જવાબ –છઠ્ઠાં સતી પુષ્પચૂલાનાં લગ્ન, પુષ્પચૂલ નામનાં પિતાનાં ભાઈની સાથે જ થયાં હતાં. આ લગ્ન તેમની માતા પુષ્પવતી રાણીએ ના પાડવા છતાં પણ તેમના પિતા પુષ્પકેતુ રાજાએ કરી નાખ્યાં હતાં. આ રીતે કથામાં છે.
પ્રશ્ન ૬૪૮–તીર્થકર મુખત્રિકા ( પત્તી) કેમ નથી રાખતા?
જવાબ:–અનાદિકાળથી તીર્થકરોની આ જ રીતિ છે કે તેઓ દીક્ષા લઈને દીક્ષાની મુખ વસ્ત્રિકા વગેરે કઈ પણ સામગ્રી નથી રાખતા અને જ્ઞાન તથા અપ્રમત્તતા પૂર્વક સતત સાવધાનીથી સંયમની અવિરુદ્ધ પ્રવૃતિ જ કરે છે. તેમનાં મુખવસ્ત્રિકા વિના પણ હાથ વગેરેથી સંભાળ રાખીને બોલવાની સાવધાની હંમેશાં રહેવાને સંભવ છે. આ કારણથી તેમને મુખવસ્ત્રિકા વગેરેની કોઈ જરૂરત નથી રહેતી.
પ્રશ્ન ૬૪૯–ષભદેવ ભગવાને યુગલની સાથે સંબંધ (ફરી પતિ કરે-બીજો પતિ કરો) કર્યો હતો કે નહિ?
જવાબ –એક યુગલ, નાની ઉંમરનું જ હતું. તેને યુવાન અવસ્થા પ્રાપ્ત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org