Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 233
________________ ૧૯૨ ] સમય –સમાધાન છે. તેના ખુલાશે લખશેાજી જો આટલા ગામ હતાં, તે વસ્તી બેશુમાર હશે. વસ્તી પ્રમાણે પૃથ્વી પણ બહુ જ લાંબી પહેાળી હશે. પરંતુ પૃથ્વી યેાજના અનુસાર મપાયેલી, જોખાયેલી છે, તે આવડી પૃથ્વી કયાંથી આવી હશે ? તેનાં નિર્વાહનાં સાધના કેવી રીતે સપૂર્ણ હશે? આજકાલ તા થાડી વસ્તી હોવા છતાં પણ લાકો ભૂખે મરી રહ્યા છે. આજકાલની વ્યવસ્થા પ્રમાણે આપણે તેમને સુખી કેવી રીતે માની શકીએ છીએ ? જવાબ :—કાડી' શબ્દના અર્થ અહીંયા પર ૧૦૦ લાખથી જ ખરાખર છે. ૩૨ પુરૂષ અને ૨૮ સ્રીએ એક ઘરમાં હાય, ત્યારે જ તે ઘર ગણત્રીમાં ગણાય, આ વાતને મેળ શાસ્ત્ર સાથે નથી મળતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ઘરમાં એક કે એ વ્યક્તિ હાય, તા પણ તે ઘર ગણતરીમાં ગણાય છે. વમાનકાળમાં ૨ કે ૨૫ અબજની વસ્તી ખતાવાય છે, તે તે માત્ર દષ્ટિગત્ જગતની છે. એટલે કે જ્યાં સુધી લેાક શોધ-ખેાજ વગેરેથી જાણી શકે છે, તે જગતના છે. શાશ્ત્રામાં ભરતક્ષેત્ર બહુજ વિશાળ ખતાવાયા છે, તે વિશાળતાનું વર્ણન આપનાથી પૂછાયેલા પ્ મા પ્રશ્ન (નં. ૬૮૭)માં આપેલું છે. તે વિશાળ ક્ષેત્રમાં શાસ્ત્રોએ વર્ણવેલ ૯૬ કરોડ ગામ, ૪૮ હજાર શહેરા વગેરેનુ હાવુ યુક્તિ સંગત છે. ક્ષેત્રની વિશાળતાથી નિર્વાહમાં કોઈ વાંધો હાવાનું શક્ય નથી. પ્રશ્ન ૧૯૧ :—શુ શય્યાતર (જેના મકાનમાં ઊતર્યાં છે તે) ને ત્યાં આવેલા મહેમાનને હાથ, બીજી જગ્યાએ પણ નથી ફરસતે। ( લેવું ) ? તેમજ પે!તાના જ ઘરમાં જમવા વાળા નાકરાના હાથ પણ નથી ફરસ્તા ? જવાબ :—શય્યાતરને ત્યાં આવેલા મહેમાનના અને પેાતાના જ ઘરમાં જમવાળા નાકરાના હાથ બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે કે બીજી જગ્યાએ લેવાની કોઇ કાવટ નથી. પ્રશ્ન ૬૯૨ :—શું વિહાર કરતાં સમયે આગળનાં દિવસે લીધેલા ઘરથી લેવુ...? જવાબઃ—વિહાર કરતાં સમયે પણ આગળના દિવસે લીધેલા ઘરેથી ન લેવુ જોઇએ. પ્રશ્ન૬૯૩ઃ—આહાર પર્યાપ્તના કાળ કેટલા ? જવાબ :—આહાર પર્યાપ્તિના અપર્યાપ્તને ‘નિયમા અનાહારક’પન્નાંવણાના ૨૮ મા પદ્મના બીજા ઉદ્દેશના મૂળપાઠમાં કહ્યું છે. આનાથી આહાર પર્યાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થવાનુ સિદ્ધ થાય છે. એટલે કે ઉપપાત ક્ષેત્રને પ્રાપ્ત કરીને જીવ, આહાર ગ્રહણ કરીને તે જ સમયમાં આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી લે છે. જીવાભિગમ અને પદ્મવણાની ટીકામાં આ જ પ્રકારના ખુલાસા છે. જે ૧૭૬ આલિકામાં આહાર પર્યાપ્તિ પૂ થવાનું કહે છે, તે ઉપર બતાવેલા પાઠ કે ટીકાથી મેળ નથી ખાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274