________________
સમર્થ–સમાધાન ઈર્ષા સમિતિના ચાર અતિચાર (૧) દ્રવ્યથી-જીવ વગેરેને જોઈને ન ચાલે (૨) ક્ષેત્રથી-યુગ પ્રમાણે દેહ પ્રમાણ ભૂમિ જોઈને ન ચાલે (૩) કાળથી–ચાલે ત્યાં સુધી જોઈ ને અને રાત્રે પિજીને ન ચાલે (૪) ભાવથી-શબ્દ વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપગ રાખતા ચાલે.
ભાષા સમિતિના બે અતિચાર :-(૧) અસત્ય ભાષા અને (૨) મિશ્ર ભાષા. એષણ સમિતિના ૪૭ ષ. નહિ ટાળે.
આદાનભંડ-માત્ર-નિક્ષેપણ સમિતિના બે અતિચાર (૧) જોયા વિના સામગ્રી વગેરે લે અને (૨) રાખે. ( ઉચ્ચાર-પાસવણ-ખેલ-સિંઘાણ-જલ–પરિષ્ઠાપનિક સમિતિના ૧૦ અતિચાર, ઉત્તરાધ્યયન અ. ૨૪ માં બતાવેલ ૧૦ બોલ અનુસાર છે, તેને ન ટાળે, તે અતિચાર.
મન, વચન અને કાયા, આ ત્રણ ગુપ્તિના સરંભ, સમારંભ અને આરંભ ભેદથી ૯ અતિચાર.
આ રીતે જ્ઞાનના ૧૪, દર્શનના ૫, સંલેખનાના પ, પાંચ મહાવ્રતના ૨૫, રાત્રિભેજન ત્યાગના ૨, ઈર્યાસમિતિના ૪, ભાષા સમિતિના ૨, એષણ સમિતિના ૪૭, આદાનસ. ના ૨, ઉચ્ચાર. સ. ના ૧૦ અને ત્રણ ગુણિના ૯–આ કુલ ૧૨૫ અતિચાર છે, અતિચારની મર્યાદાની અંદર રહેવા સુધી જ અતિચાર કહેવાય છે, જે અતિચારની મર્યાદાને ઉલ્લંઘી જાય, તે પછી અનાચાર થઈ જાય છે.
ઉપરનાં ૧૨૫ અતિચારના અનુકમથી નામને ઉલ્લેખ, કઈ જગ્યાએ જોવામાં આવ્યો નથી. પરંતુ એક સવૈયામાં તેનો ઉલ્લેખ આ પ્રકારે થયે છે –
જ્ઞાન કે ચતુર્દશ, બાણ સમક્તિ કેરા, વેદ ઈરથરા, ભૂજ ભાષારા ઉદાર હૈ ! યુગ મુનિ એષણાય, ચૌથી સુમતિરા દગ, પંચમીરા દિક, નિશિભજન હૈ સાર હૈ! પાંચ મહાવ્રત કી પચીસ ભાવના ન ભૂલ, તીન ગુપ્તિરા અંક ટલે અણગાર હૈ! પાંડવ સંલેખણારા, ધાર ઉર કૃષ્ણલાલ,
સાધુજી રા એક સી પચીસ અતિચાર હૈ ! પ્રશ્ન ૧૫૮–સામાયિક ચારિત્ર લીધા પછી, ૭મા દિવસે, ૪ મહિને અથવા ૬ મહિનામાં વડી દીક્ષા દેવાય છે. જે સાતમા દિવસે ન દઈ શકાય તે ચાર મહિને અને તે પછી છ મહિને દેવી જ જોઈએ. આ નિયમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org