________________
પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કોઈનું પણ સારું જોઈ ના શકે-એવો સ્વભાવ દુર્જનોનો હોય છે. તેથી તેમને કવિઓની ગ્રંથની રચનાથી આનંદ ન થાય એ બનવાજોગ છે. એટલાથી પતી જતું હોત તો તે સારું જ હતું, પરંતુ એવું થતું નથી. ઉપરથી કવિઓની કૃતિઓથી તેમને ખેદ જ થતો હોય છે. એનાથી વિપરીત રીતે સજજનોને કવિઓની કૃતિથી આનંદ થાય છે, જે ઉપર કમળના દષ્ટાંતથી સમજાવ્યું છે. ૩૨-૧૧મા
એક જ પોતાની કૃતિથી દુર્જનોને ખેદ થાય છે તેથી કવિઓ ગ્રંથની રચનાનો શ્રમ કેમ લે છે : તે જણાવાય છે
न त्यजन्ति कवयः श्रुतश्रमं, सम्मुदैव खलपीडनादपि । स्वोचिताचरणबद्धवृत्तयः, साधवः शमदमक्रियामिव ॥३२-१२॥
બીજા કોઈ પણ ગમે તેટલી હેરાનગતિ કરે તો ય, પોતાને ઉચિત એવું આચરણ કરવામાં તત્પર એવા સાધુભગવંતો રામ અને કમની ક્રિયાને જેમ ત્યજતા નથી, તેમ દુર્જનોના પીડનથી પણ શ્રુતમને આનંદથી જ છોડતા નથી.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય એવું છે કે ગ્રંથની રચનાથી કવિજનોને આનંદ થતો હોવાથી, દુર્જનો ગમે તેટલી પીડા આપે તોય
એમ
જ
*
*
*
*
*
'
*
**
** **
**
**
** **