________________
તે પૂ.ઉપí.શ્રી જીતવિ. મહારાજાના ગુરુભાઈ, પંડિતવર્ષ ઉપાધ્યાયજી શ્રી નવિજયજી મહારાજા હતા. પૃથ્વી ઉપર પ્રકાશ માટે સૂર્ય જેમ ઉદયાચલ પર્વત સમીપે જાય છે તેમ જ સકળ વિશ્વને પાણી માટે (ઉપકારાર્થે) વાદળ જેમ સમુદ્ર સમીપે જાય છે, તેમ મારા(અભ્યાસ) માટે જે પૂજ્ય ગુરુદેવશ્રી કાશી ગયા હતા, તે પૂ.ઉપા. શ્રી નયવિજયજી મહારાજા જયવંતા વર્તે છે... પા
यशोविजयनाम्ना तच्चरणाम्भोजसेविना । द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ॥६॥
તે પૂજ્યગુરુદેવ શ્રી નયવિજયજી મહારાજાના ચરણારવિંદની સેવા કરનારા યશોવિજયજી નામના શિષ્ય દ્વાત્રિંશિકા મૂળ ગ્રંથ ઉપર ‘તત્ત્વાર્થદીપિકા’ નામની ટીકા કરી છે. ॥૬॥
महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राप्यहह महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टि निविशते ॥७॥
૩૮