________________
મહાત્માઓની શાસ્ત્રરચનામાં કવચિત્ મહાન ગંભીર અર્થનું નિરૂપણ કરાયું હોય ત્યાં નિરર્થક્તાને જોતા હોય છે અને કવચિદ્ર ગ્રંથની સરળ રચના હોય ત્યારે શું પાંડિત્ય છે ?'-આ પ્રમાણે સર્વત્ર ઊધું જોવાની જેમને કુટેવ છે અને અત્યંત મૂર્ખ લોકોની સભામાં તાળી પાડવાનું જ જેઓ કામ કરનારા છે એવા ખલ(દર્શન) પુરુષોની દષ્ટિ ક્યારે પણ સગુણોને વિશે જતી નથી. IIણા
“ગોને હિ" બલજન) થવાનું જ
अपि न्यूनं दत्वाभ्यधिकमपि सम्मील्य सुनयै वितत्य व्याख्येयं वितथमपि संगोप्य विधिना । अपूर्वग्रंथार्थप्रथनपुरुषार्थाद् विलसतां सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदयविधौ ॥८॥
સજજનોનો સ્વભાવ દુર્જનોના સ્વભાવથી તદ્દન જ વિપરીત છે. ગ્રંથની રચનામાં કોઈ સ્થાને ન્યૂનતા રહી હોય તોપણ ત્યાં અધિક પણ પોતાની મેળે મેળવીને સુનયોથી ગ્રંથાર્થને વિસ્તારથી જણાવીને તેમ જ કોઈ વાર ખોટું પણ હોય ત્યારે વિધિપૂર્વક તેને ઢાંકીને અપૂર્વ એવા ગ્રંથાર્થનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી શોભતા એવા સજજનોની દષ્ટિ ખરેખર જ કવિઓની કૃતિઓની વિભૂષાના ઉદય