Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ માટે સૃષ્ટિસમાન છે. દા * * * अधीत्य सुगुरोरेनां, सुदृढं भावयन्ति ये । ते लभन्ते श्रुतार्थज्ञाः, परमानन्दसम्पदम् ॥९॥ . સુગુરુભગવંતની પાસે જે લોકો આ દ્વાર્વિશદ્ દ્વાચિંશિકાની ટીકાનું અધ્યયન કરી દઢતાપૂર્વક તેનું પરિભાવન કરે છે, તેઓ કૃતાર્થના જ્ઞાતા બની પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરે છે. ભા. જ * * प्रत्यक्षरं ससूत्राया, अस्या मानमनुष्टुभाम् । शतानि च सहस्राणि, पञ्च पञ्चाशदेव च ॥१०॥ પાંચ હજાર અને પાંચસો પચાસ (૫૫૫૦) જેટલા અનુણુભ છંદના શ્લોકો જેટલું; આ મૂળ સાથે ટીકાનું દરેક અક્ષરની ગણનાએ પ્રમાણ છે. આવા આ પ્રમાણે મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી ગણિવર્યવિરચિત ‘દ્વત્રિશદ્ દ્વાત્રિશિકા’ પ્રકરણ પૂર્ણ થયું.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46