________________
श्रीग्रंथकारपरस्त
प्रतापार्के येषां स्फुरति विहितरकारमतःसरोजप्रोल्लासे भवति कुमतव्याबिस विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजयाँ दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ॥१॥
જે હીરસૂરીશ્વરજી મહારાજાના પ્રતાપ સ્વરૂપ સૂર્યથી અકબર બાદશાહના મન સ્વરૂપ કમળનો વિકાસ થયો હતો, તે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનો પ્રતાપસ્વરૂપ સૂર્ય ફરતો હોય ત્યારે એકાંત કદાગ્રહની માન્યતા સ્વરૂપ અંધકારનો વિલય થાય છે. તેઓશ્રીની વાણી, દયાસ્વરૂપ વેલડીને વધારવા માટે મેઘના જળની ધારા જેવી હતી. આ જગતમાં વિજયને પ્રાપ્ત કરનારા એવા તેઓશ્રી આ શ્રી જિનશાસનમાં શોભતા હતા. તેના
प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षट्तर्कोदधिमथनमन्थानमतयः सुशिष्योपाध्याय बभुरिह हि कल्याणविजया: ॥२॥
જે સગુણોના સમુદાયને ધારણ કરતા હતા તે