Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 5
________________ મૈત્રી ભાવના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રમોદ ભાવના : ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ-કમલમાં મુજ જીવનનું અર્થ રહે. કાસણ્ય ભાવના દીન કૂર ને ધર્મવિહૂણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખમાંથી અશ્રુને શુભ સ્રોત વહે. માધ્યસ્થ ભાવના માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભે રહું; કરે ઉપેક્ષા એ મારગની તે યે સમતા ચિત્ત ધરું. ચન્દ્રપ્રભની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ તજીને મંગલગીતે એ ગાવે. દદ , G

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46