Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 41
________________ શક્તિ ચંચળતામાં નહિ, સંયમમાં છે. અવાજમાં નહિ, અંતરમાં છે. અંતરમાં ઊતરીને જુઓ કે અંદર કેવો પ્રશાન્ત શક્તિને સ્રોત વહી રહ્યો છે! • Atom-આણું ફૂટતાં અંદરથી શક્તિ પ્રગટે છે તેમ અહંનું કેચલું ફૂટતાં અંદરથી સ્વયં પ્રગટે છે. અહંના કેચલામાં સ્વયં છુપાયેલ છે. અહં કયારે ફૂટે? અંદર ઊંડા ઊતરે ત્યારે. લોકે અહંના નાળિયેરને દાંત વતી તેડી સ્વાદ લેવા ચાહે છે. પણ બહાર કંઈ નથી. જે છે તે કેપ અંદર છે. નાળિયેરનું ઉપરનું કચલું તૂટે તે જ અંદરનું મીઠું પાણી મળે. અહં ઢાંકણ છે, સ્વયં તત્ત્વ છે; અહં પ્રતિષ્ઠા કે અહંકાર છે, એ કેઈએ આપેલું છે, પારકું છે. સ્વયં કેઈએ આપેલું નથી. એ પિતે સ્વયંસિદ્ધ છે. અહં બેડી છે, સ્વયં મુક્તિ છે. અહં ઓળખાણ આપવા માગે છે કે હું કેણ છું, જ્યારે સ્વયં ઓળખાણ ભૂંસવા માગે છે. . એક સાધુ પાસે ત્રણ મિત્રે આવ્યા. એમને સાધના કરવી હતી. સાધુએ પૂછ્યું: “તમે કોણ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46