Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 44
________________ સમજ એટલે જ્ઞાન, આત્માની રમણતા એટલે ચારિત્ર્ય; આ ત્રણમાંથી એક પણ અપૂર્ણ હોય તો મુક્તિ ન સંભવે. હરડાં–બેડાં–આમળાં એટલે ત્રિફળા. તેમ દર્શન–જ્ઞાન–ચારિત્રની પરિપૂર્ણ પ્રાપ્તિ એટલે મુક્તિ. આ પૂર્ણની પ્રાપ્તિ આપ સૌને આ રત્નત્રયીની પૂર્ણતાથી થાઓ એ મહેચ્છા. . તેજ લિસોટ મને એક વૃદ્ધની યાદ આવે છે. એંસી વર્ષની ઉંમર હતી, અને રસ્તાની એક પડખે ખાડે છેદીને તે એક આંબો વાવી રહ્યા હતા. કેઈકે જઈને પૂછ્યું: “દાદા, તમે આ શું કરે છે?” દાદાએ કહ્યું “હું આ વાવું છું.” - કેક ટીખળી માણસ હતે એણે મશ્કરી કરીઃ “અરે, દાદા, તમને તે આ કેવી માયા લાગી છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46