Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

Previous | Next

Page 21
________________ અને નેમ મેક્ષ પામ્યાં. ને મે જ્યારે રાજુલને પરણવાની ના કહી ત્યારે રાજુલ તેની બહેનપણીને કહે છે, “એ ભલે હાથ પર હાથ ન મૂકે, પણ માથા પર તે હાથ મૂકશે ને?” આ આત્માની ઓળખાણ છે. . . આત્મા છે એ જાતની સમજણ થાય ત્યારે દર્શનનો પ્રારંભ થાય. એ માગે સાધના કરતાં કરતાં આત્માકમમાંથી મુક્ત થાય. આત્મા કષાય અને વિષયથી મુક્ત થયે એટલે દર્શનનું કામ પૂર્ણ થયું. આત્મા માટે તલસાટ, ભૂખ તે સમ્યગ્રદર્શન. હું ચેતન છું એ દર્શન. જ્યાં સુધી દર્શન નથી, ત્યાં સુધી હું શરીર છું; દર્શન થાય એટલે હું આત્મા છું. શરીરને સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત લાગે છે. આત્મજ્ઞાનીને સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત નથી લાગતા. . આત્મા સ્વામી છે, દેહ દાસ છે. આત્માએ શરીર ધારણ કર્યું છે. શરીર ધારણ કરનાર સ્વામી ધારે ત્યારે દેહને ફગાવી શકવાની સ્વતંત્રતા ધરાવે છે. જેમ કેઈ માલિક કહે કે આ નેકરે છે, તેમ આત્મા કહે કે આ મારું શરીર છે. “મારાને અર્થ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46