Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮ છતાં પ્રસન્ન. ભૂખ લાગે પણ સ્પર્શે નહિ. અંદરની જાગૃતિનુ આ જીવંત પરિણામ છે. સમ્યક્ત્વની આ એક ભૂમિકા છે, જેનાથી ચિત્ત સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે., સપત્તિની જેમ વિપત્તિને પણ એ સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહેાંચેલા આત્મા સસ્મિત કહેશેઃ તરંગે ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સ`પત્તિની ભરતી આવે કે વિપત્તિની એટ, પણ અમારી નૌકા તે તરવાની જ. જીવન હૈં તો સુખ અને દુઃખ આવવાં જ રહ્યું? જીવનને એ માગ છે. આપણી આસપાસ બધા જ્ઞાની નથી. આપણે ઘણાઘણા અજ્ઞાનીએથી ઘેરાયેલા છીએ. ઘણીવાર મહાનમાં મહાન પુરુષોને એમના જીવનકાળ દરમિયાન એમના ઘરનાં પણ એમને નથી એળખી શકતાં; એ અણુપ્રીછચાં જ રહી જાય છે. એમ જ લાગે કે ઘરના માણસા જાણે ધ શાળામાં આવી રહેલા મુસાફરાની જેમ વસે છે. જ્ઞાનાષ્ટિને કારણે એકબીજાથી અલિપ્ત રહેતા હેાય તા તેમની આ જળકમળવવત્ સ્થિતિ વિશે સમજી શકાય, પણ આ તે અજ્ઞાનના માર્યા અજાણ્યા રહે છે. આપણાં પ્રિયમાં પ્રિય સ્વજના પણ આપણુને અંદરથી નહિ પણ બાહ્ય દૃષ્ટિથી જુએ છે. અંદરથી

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46