Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 26
________________ છે? જ્ઞાનીઓ કહે છેઃ ભવસાગરને કેમ તરી જ તે જાણે તે જ્ઞાની. જ્ઞાનની બે શાખા છે: વિષયપ્રતિભાસ અને આત્મસ્પશી. પહેલું જ્ઞાન ભાડે મળે. સ્કૂલ અને કોલેજમાં પણ મળે. આત્મસ્પશી જ્ઞાન ભાડે નથી મળતું; એને માટે અંદર ડૂબકી મારવી પડે છે, પિતે પિતાને પ્રશ્ન કરી, પિતાને જાણ પડે છે. આવા જ્ઞાનવાળે દુનિયામાં વસતાં જેમ હસે છે તેમ દુનિયાને છોડતે હોય છે ત્યારે પણ હસતે હસતે છોડી શકે છે. ભગવાન મહાવીરે દેહ છેડતાં પહેલાં સેળ પ્રહરની છેલી દેશના આપેલી. તેમને થયું કે મારી પાસે જે છે તે સૌને આપતો જાઉં. જ્ઞાનના ખજાના જેવું ઉત્તરાધ્યયનસૂત્ર માનવજાતને આપ્યું. આ સુધાની વૃષ્ટિ પ્રસંગે પણ તેમના મુખકમળ પર કે આહૂલાદ હતો! એમને એમ જ થતું હશે ને કે જતાં જતાં જગતનાં હૃદયના પ્યાલા જ્ઞાનથી છલકાવી જાઉં! * * - જેને મરતાં આવડે તે જ કહેવાય. એક તત્વજ્ઞાનીએ કહ્યું છે. અકસ્માતને બાદ કરતાં મને કહે કે કેણ કેમ મરી ગયે, તે હું કહીશ કે એ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46