Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૩૦ પગે લાગતાં ય શરમાય. વારસે જોઈએ છે, વન નહિ; પૈસા જોઈએ છે, માબાપના પ્રેમ નહિ, સારા કામ તેા કરવા નથી. પ્રેરણારૂપ બનવુ નથી. લેાકે એને યાદ કરે તે માટે એ જ્યાં જાય ત્યાં ધમ શાળામાં પણ કાળા કોલસાથી પેાતાનુ નામ લખે. નામ ઊજળું કરવાને બદલે કાળું કર્યું. નામ દીવાલ પર નહિ, પણ હૃદયમાં રહે છે. કાલસાથી નહિ, પણ પ્રેરણામય જીવનથી લેકસ્મૃતિમાં અમર થવાય છે. પ્રભાતે પ્રતિક્રમણમાં ખેાલાતી ભરતેશ્વરની સ્તુતિમાં કેાનાં નામ ગવાય છે ? ભરત, સીતા વગેરે. સતા અને સતીએ પેાતાના અકલંક શીલના તેજથી આજ પણ જીવંત છે. એમના યશનામના રણકે ત્રણે ભુવનમાં પ્રભાતના મગળમય વાતાવરણમાં ગુંજે છે. પ્રેરણાદાયી જીવન ‘સ્વ’ અને ‘પર’ બને માટે કલ્યાણપ્રદ છે. જ્ઞાનના પ્રકાશથી જેએ જીવન જીવે છે, તેએ પ્રકાશ દ્વારા જીવન અને મૃત્યુ અનેને જાણે છે એટલે એ અભય છે. આ જન્મ પહેલાં પણ જીવન હતું અને આવનાર મૃત્યુ પછી પણ જીવન રહેવાનુ છે. આ કિનારે પણ જીવન છે અને સામે કિનારે

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46