Book Title: Ratnatrayi
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૧૪ કેવી રીતે ઓળખે? જે પિતાને જ જડરૂપે જુએ, અને માને કે પિતે પંચભૂતનું પૂતળું છે તે પિતાનાં સગાંઓને પણ પંચભૂતનાં પૂતળાં જ સમજે ને? જે પિતાને આત્મારૂપે ઓળખે છે તે જ અધ્યાત્મની ઓળખદ્વારા જગતમાં ચૈતન્યને ધબકાર જુએ છે. એને એમ થાય કે બધામાં મારા જે આત્મા પડ્યો છે. જેનામાં આત્મજ્ઞાન નથી તેના દુ:ખને પાર નથી. આવા માણસે માત્ર શરીરને ઓળખે છે અને શરીરમાં થોડું ખરાબ થાય તે તેને દુઃખ થાય છે. - ભારતીય સંસ્કૃતિ કહે છે કે સ્ત્રી-પુરુષે લગ્નમાં પણ એ વાત ભૂલવાની નથી કે માત્ર સંસારના તુચ્છ ભંગ માટે આ જોડાણ નથી, પણ ધીમે ધીમે મેક્ષમાર્ગના સાથી થવા જોડાયા છીએ. આ ભારતીય સંસ્કૃતિમાં પતિ માંદે થાય કે અપંગ થાય તે નભાવવાની ભાવના છે. પત્ની બીમાર થાય કે લાંબી માંદગીમાં આવી જાય તે ય પતિ એની કાળજી કરુણપૂર્વક લેતે રહે છે. જ્યાં ધર્મ નથી ત્યાં પતિ લાંબા સમય માં રહે તે છૂટાછેડા લેવાય છે. કારણકે પંચભૂતનાં શ્ન ? જીરું થયું જ પડે છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46