Book Title: Punyadharm Mimansa
Author(s): Indralal Shastri
Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha

View full book text
Previous | Next

Page 7
________________ એટલે કે ધર્મ. પુષ, સુકૃત, શ્રેયસ અને વૃષ એ પાંચ વર્ષના જ નામ છે. આ વાક્યથી સિદ્ધ થાય છે કે પુણ્ય અને ધર્મમાં શબ્દભેદ છે અર્થભેદ નથી. ' ન અથવા આવકને માટે આઠ મૂળ ગુરુ ધારણ કરવા અને છ આવશ્યક પાળવાં પુણ્ય સ્વરૂપ છે. આ ૧૪ થી આત્મામાં પવિત્રતા આવે છે અને પવિત્રતમ બનવાની શકિત પ્રાસ થાય છે. અષ્ટમૂળ ગુણેને ધારણ કરવા અને દેવપૂજાદિ છે આષક્ષકોને હળવાથી પુણ્ય મળે છે. જેને આચાર્ય શ્રી મંતભદ્ર સ્વામી ધર્મ રહ્યો છે જિવૃત્તનિ यदीयमस्वनीकानि भवति भवपद्धतिः ॥ એટલે કે ધર્મેશ્વર-તીર્થકર ભગવાન સભ્યશેખ, સમ્યકજ્ઞાન અને સમ્યકચરિત્ર ધર્મ કહે છે. એથી ઉ૬૭ મિચ્છાદન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને અધર્મ કહે છે, અને આ મિથ્યાદર્શનાદિ સંસાર દુઃખનાં કારણ છે, રત્નકરંડ શ્રાવકાચાર શ્રાવકેના ખાચરણનું પ્રતિપાદન કન્ના૨ શાસ્ત્ર અગર આગમ છે. અને અહીં આચાયે શ્રાવા નિત્યકર્માદિ પુણ્યબંધનાં કારણોને ધર્મ કાલાો છે. દેવપૂત્ર, ગુરૂઉપાસના, સ્વાધ્યય, સંયમ, તપ અને દાન એ શ્રાવકનાં નિત્યક્રમ છે. શ્રાવકના આ છ ધમે વિષય અથવા કષાયરૂપ નથી એટલે એ કાર્યોથી બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52