Book Title: Punyadharm Mimansa
Author(s): Indralal Shastri
Publisher: Gujarat Prantiya Digambar Jain Siddhant Samrakshini Sabha

View full book text
Previous | Next

Page 26
________________ જ્ઞાન છે જ્ઞાનથી અધિક સાભૂત સમ્યકત્વ છે અને સમ્યકત્વથી અધિક સારભૂત ચારેત્ર (વ્રત તપ સંયમાદ) છે તેમ કહી ચારિત્રના કારણરૂપ તપાદિની મહત્તા બતાવી છે. णाणम्मि दंसणम्मि य तवेण चरियेण सम्मसहियेण । चोणहं पि समाजोगे सिध्धा जीवा ण संदेहो ।३।। સમ્યકત્વ સહિત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રને સગ થવાથી જ અવશ્ય જીવ સિધધપદ પામે છે. આમ અહીં નિ:સંદેહ શબ્દની સાથે તપ અને ચારિત્રને સિદ્ધ પદનું કારણ બતાવ્યું છે. અધ્યાત્મની વાતો કરનારા સાક્ષાતને જોરદાર શબ્દોમાં મહત્વ આપે છે અને પર પરાની ભારે ઉપેક્ષા કરે છે પણ કોઈ પણ ચેય ઉપાય વિના સાક્ષાત એકદમ કેવી રીતે સિદ્ધ થઈ શકશે ? પ્રાથમિક કક્ષાના અભ્યાસ વિના કોઇ એમ. એ થયાનું કદી સાંભળ્યું છે ? તત્વાર્થ સૂત્રના રચયિતા ભગવાન ઉમા સ્વામીએ પણ અધ્યાય ૯ ના ૬ ડું સૂત્ર - ૩ત્તમ ક્ષમા માર્ar जव शौच सत्यस यमतपस्त्यागाकिचन्य ब्रहमचर्याणिधर्म । માં તપ વાગ વગેરેને ધર્મ કહ્યો છે. આ સ્પષ્ટ અર્થ હોવા છતાં શૌચ, તપ વગેરેને ધર્મ ન માની બધ માની લે નિતાંત ભૂલ છે. ગુપ્તિ સમિતિ, ધર્મ, અનુપેક્ષા વગેરેથી તે સંવર થાય છે પણ “તના નિત્તાવ” સુત્ર પ્રમાણે તો તપથી કર્મોની નિર્જરા થાય છે તે સિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52