________________
પુણ્ય સંબંધી નોંધપાત્ર અન્ય મતે
સંગ્રાહક કપિલ કેટડિયા-હિંમતનગર ૧. પ્રવચનસારની ગાથા ૨૫૫ ની ટીકા કરતાં શ્રી ૧૦૮ આચાર્ય જયસનજીએ કહ્યું છે કે “યથા ઘના .. .... . ...નો
-એટલે કે પૂર્વસૂત્ર કથિત ન્યાયથી હવે સમ્યકત્વપૂરક શુભપગ થાય છે ત્યારે મુખ્યતઃ પુણ્ય ઉપજે છે અને પરંપરાથી નિર્વાણ મળે છે. એટલે તેવું ન કહેવાય કે
શુભોપાગથી માત્ર બંધ જ પડે છે. ૨. શુભચંદ્રાચાર્યે જ્ઞાનાવમાં પાના ૫૦ પર ધર્મભાવનાનું વર્ણન
કરતાં શ્લોકમાં કહ્યું છે કે “લક્ષ્મી સહિત ચિંતામણી, દિય નવનિધિ, કામધેન. કલ્પવૃક્ષ આ બધાં અનંતકાલથી ધર્મ (પુણ્ય)નાં સેવક છે.” અહીં આચાર્ય પુણ્યની જગ્યાએ ધર્મ શબ્દ વાપરે છે. ભગવાન કુંદકુંદ સ્વામીએ રયણસારની ૧૪૬ મી માથામાં કહ્યું છે કે –પ્રશસ્ત પુણ્ય મેક્ષ ગતિગમનનો હેતુ છે અને તે જ વસ્તુ સ્વરૂપ છે પુણ્યના પ્રભાવથી જ જીવ અંતરાત્મા બની પરમાત્મા
બને છે (જુઓ પુણ્યફલા અરહેતા-પ્રવચનસાર ) ૪. શ્રી પદ્મનંદિ મહારાજે અને શ્રી વસુનંદિ આચાર્યશ્રીએ પણ કહ્યું
છે કે –કોથમીરના પાના જેવડું પણું જિનમંદિર બનાવી તેમાં સરસવ જેવડી પ્રતિમા બિરાજમાન કરે તે તેને તીર્થકર બનવા
યોગ્ય પુણ્ય મળે છે. ૫. ભક્તિને શુભરાગ કહી નીંદનારને શ્રી ૧૦૮ સુમંતભદ્રસ્વામીએ
તેમના ચુકયાનું શાસનમાં “ જિ: સ્તોત્રમતિ માપરામિલિ મુન દ્વારા સારે જવાબ આપ્યો છે વિચારવા અને સમજવા જેવી એક વાત છે કે જે પુણ્યને કાનજીસ્વામી વિષ્ટા કહે છે તે પુણ્યને અવયં ઉપભોગ ભરપેટ કરે છે. તેને ત્યાગીને જંગલમાં જઈ નિર્ભય, નિરાહાર, નિર્વસ્ત્ર અને કષ્ટ-સહિષ્ણ તરીકે રહેવાની તેમની તૈયારી છે? જે તે સાચેસાચ પુણ્યને વિષ્ટા માની તેને છેડે, પુણ્યપ્રભાવી બધી સુખસાહ્યબીને પરિત્યાગ કરે, અથવા પુણ્યજ રીસાઈને તેમનાથી ચાલ્યું જાય તો તેમની સ્થિતિ શું થાય તે હેજમાં સમજાય તેવી વસ્તુ છે, તેમ થાય છે તેમને દીન, દુ:ખી અને દરિદ્રનું જીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com