________________
વ્યતિત કરવાનું ફરજિયાત બની જાય અને તેમની વર્તમાન શુભ પ્રવૃતિઓ માટા ભાગે બંધ પડી જાય -જુગલકિશોર મુખત્યાર. ૭. જે પુરૂષ પરમભક્તિ-અનુરાગ કરીને જિનવરના ચરણકમલની
પૂજા કરે છે તે શ્રેષ્ઠ ભાવરૂપ શસ્ત્ર વડે સંસારરૂપી વેલને
સમલ કાપે છે. શ્રી કંદસ્વામી ભાવપાહુડ: ૧૫૧) ૮ એકલી એક જન ક્ષતિજ (પુણ્ય) ભાગ્યવાનની દુર્ગતિને નાશ કર
વામાં, પુણની -સંચય કરવામાં અને મુક્તિરૂપી લક્ષ્મી મેળવી
આપવામાં સમર્થ છે –સોમદેવસુરિક્ત ઉપાસકાધ્યયન લોક ૧૫૫ ૯. પરમ આધ્યાત્મિક આચાર્ય કુંદકંદસ્વામી મોક્ષપાહુડના ૨૫ મા
શ્લોકમાં કહે છે કે-વ્રત તપ દ્વારા સ્વર્ગ મેળવવું સારું છે પણ અત્રત પાપ વડે નરકે જવું સારું નથી જેમકે તડકામાં બેસવા કરતાં છાયામાં બેસવું સારું છે આનો અર્થ એ થયો કે અહિંસા આદિ વ્રત પાલનરૂપ પુણ્યાચરણ સારું છે જ્યારે નરક
દુઃખદાતા પાપાચરણ ભલું નથી. ૧૦. ભાવસંગ્રહમાં આચાર્ય દેવસેન કહે છે કે:-“સમ્યકદષ્ટિ જીવનું
પુણ્ય નિયમથી સંસારનું કારણ નથી અને તે કોઈ નિદાન
ને બાંધે છે તે જ પુણ્ય મોક્ષનું કારણ છે. ૧૧. ૧૩માં ગુણસ્થાનાવત તીર્થકરને સમવસરણ તથા આઠ પ્રાતિહાર્ય
અને ચૌદ અતિશયરૂપ વિભવ પુણ્યકર્મના ઉદયથી જ થાય છે. આજ સુધી કઈ કેવળજ્ઞાનીએ આ અનિચ્છુક પુણ્ય ભેગને છોલે છે? તેમણે છો હેત તે અસંખ્ય નર, પશુ, દેવ, શ્રોતાઓને દ્વાદક્ષ્યાંગ શ્રતજ્ઞાનને લાભ કેવી રીતે મળતી મોક્ષમાર્ગ કેવી રીતે ચાલતી અને શ્રાવકધર્મ તથા મુનિધર્મની પ્રવૃતિ આજદિન સુધી કેવી રીતે ચાલી આવતી
આ યુગમાં પ્રથમ મંહતનના અભાવમાં શુદ્ધ ઉપયોગ હે અસંભવ છે એટલે આજકાલ તે આચરણમાં મૂકવા જેવા બાકી બેજ ભાવ છે. શુભ અને અશુભ યાને પુણ્ય તથા પાપ. આ બંનેમાંથી પુણ્યને વિઝા કહી ત્યાગી દેવામાં આવે આચરણમાં ન મૂકાય તે ફલતઃ બાકી રહે છે પાપાચરણ, તે શું પાપાચરણ કરવું?
–પંડિત અજિતપ્રસાદ શાસ્ત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com